સુરતમાં 1 વર્ષના બાળકનું કૂતરાના કરડવાથી મોત; 100 ટાંકા લેવા પડ્યા, 20 દિવસથી સારવાર ચાલી રહી હતી

1 વર્ષનો બાળક ગુંજન બપોરે ઘોડિયામાં સુતો હતો આ દરમ્યાન ત્યાં એક કૂતરૂં આવ્યું હતું અને બાળકને ઘોડિયામાંથી ખેંચીને માથા અને ચેહરાના ભાગે બચકા ભર્યા હતા.
Read More

ડુંગળીના ઊંચા ભાવને અંકુશમાં લેવા માટે સરકારે બફર સ્ટોકની તૈયારી

ડુંગળીના બફર સ્ટોક કરવા માટે ખેડૂતો પાસેથી 5 લાખ ટન ડુંગળી ખરીદવામાં આવશે
Read More

પૃથ્વીના ઘણા ભાગો ઝડપથી દુષ્કાળની ઝપેટમાં: અવકાશી તસ્વીરોએ ચિંતા વધારી

યુરોપિયન સ્પેસ એજન્સીએ પૃથ્વીના કેટલાક ભાગો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
Read More

બિહારમાં વધુ એક પુલ તૂટી પડવાથી ઘણા ગામો સંપર્ક વિહોણા થઈ ગયા

લોગ વિચાર : અરરિયા બિહારમાં વધુ એક પુલ ધ્વસ્ત થઇ ગયો છે. આ વખતે શિવાન જિલ્લાના મહારાજગંજ પ્રખંડના પટેઢા ગામમાં નહેરની વચ્ચોવચ્ચ બનેલો નહેર પુલ અચાનક ધરાશાયી થઇ ગયો હતો. પુલ તૂટવાથી ડઝનબંધ ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા.સિવાનમાં પુલ તૂટી પડવાનું કારણ માટીનું ધોવાણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બિહારના […]
Read More

જાંબુડામાં અનેક ઔષધિય ગુણો : સ્વાસ્થ્ય માટે લાભકારી

લોગ વિચાર : શિયાળામાં આપણે ત્યાં લોકો આયુર્વેદિક જડીબુટીઓનો ઉપયોગ શરીરમાંથી થતી કેટલીય ગંભીર બીમારીઓમાં કરતા હોય છે, જેનાથી તેમને ખૂબ જ રાહત પણ મળતી હોય છે. હકીકતમાં જોઈએ તો, અમે વાત કરી રહ્યા છીએ, જાંબુડાની. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તેમાં ઘણા ઔષધિય ગુણ હોય છે. જાંબુડાના ફળ, પત્તા, […]
Read More

ગૂગલની નવી એપ ઓનલાઈન સર્ચને સરળ બનાવશે

લોગ વિચાર : નવી મોબાઇલ એપ Gemini AI ભારતમાં Google દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ એપ નવ ભારતીય ભાષાઓને સપોર્ટ કરશે. મતલબ કે યુઝર્સ હિન્દી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, તેલુગુ અને ઉર્દુ જેવી દેશની લોકપ્રિય ભાષાઓમાં ઓનલાઇન સર્ચ કરી શકશે. ગુગલે ફેબ્રુઆરીમાં તેના બાર્ડ એઆઇ ચેટબોટને ફરીથી બ્રાન્ડેડ કર્યુ તેણે ગુગલ જેમીની […]
Read More

147મી રથયાત્રા: હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથનાં દર્શન કર્યા, તૈયારીઓની સમીક્ષા કરી

આગામી 7 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની દેશની બીજી સૌથી મોટી રથયાત્રા યોજાવા જઈ રહી છે.
Read More

જો ભોજનમાંથી જીવજંતુ નીકળે તો હોટેલની નોંધણી રદ

સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ કડક જોગવાઈ છે: લોકો ફોન કે મેઈલથી ફરિયાદ કરી શકશે
Read More

રસોડામાંથી શાકભાજી અદ્રશ્ય થવા લાગ્યા : વર્ષમાં 65 ટકા ભાવવધારો

ભીષણ ગરમી વચ્ચે બટેટા, ટમેટા, ડુંગળી, દાળના ભાવમાં સતત વધારો : ચા - ખાંડ પણ મોંઘા : ગરીબ અને મધ્યમ વર્ગની થાળી ખાલી થવા લાગી
Read More

પજવણી પ્રમોશનલ કૉલ-સંદેશાઓને નિયંત્રિત કરવા માટે નવી માર્ગદર્શિકા

ગ્રાહકની સંમતિ વિના વ્યાપાર સંદેશાવ્યવહાર પર પ્રતિબંધ: સરકાર અભિપ્રાય માંગે છે
Read More