લ્યો બોલો... પહેલા સંસદમાં હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની છત પરથી પાણી ટપક્યું, ડોલ મુકવી પડી - Surat International Airport

મેઇન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ મિડલ સેક્શનનું નવીનીકરણ કરવાનો ઓર્ડર અપાયોઃ એરપોર્ટ ઓથોરિટીનો લૂલો બચાવ
Read More

શ્રાવણ મહિનામાં 7 જ્યોતિર્લિંગની યાત્રા ભારત ગૌરવ ટ્રેન કરાવશે

યાત્રાળુઓને પ્રથમ વખત IRCTC દ્વારા માસિક હપ્તામાં ટિકિટની ચુકવણીની સુવિધા
Read More

બાંગ્લાદેશમાં બળવા પછી ઘૂસણખોરી રોકવા માટે સરહદ પર ભારતીય સુરક્ષા દળોની સતત તકેદારી

BSF દ્વારા બોર્ડર એલર્ટ જારી : સરહદી રાજ્યોમાં સાવચેતી : જમાત-ઉલ-મુજાહિદ્દીનના આતંકવાદીઓ દ્વારા ઘુસણખોરીની આશંકા
Read More

મુંબઈમાં વાહનોની સંખ્યા 48 લાખથી વધુ છે, 60 ટકા ટુ-વ્હીલર છે

વાહન શેરીંગ કરીને તેમજ મેટ્રો અને સિટી બસ વધારવાથી ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે : નિષ્ણાતો
Read More

બાંગ્લાદેશમાં હિંસા : ભારતની અર્થવ્યવસ્થાને પણ અસર કરશે: કપડાં સહિતની ચીજવસ્તુઓ વધુ મોંઘી થઈ શકે છે

ભારત બાંગ્લાદેશમાંથી માત્ર કાપડ જ નહીં પણ જ્યુટ, રબર, ખાદ્યતેલ અને વનસ્પતિ તેલની પણ આયાત કરે છે.
Read More

અલ્લુ અર્જુને વાયનાડ પીડિતો માટે 25 લાખનું દાન કર્યું

લોગ વિચાર : કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખાલનમાં અત્યા્ર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાા છે. એક તરફ, ઘણા લોકોએ તેમના સ્વ જનો ગુમાવ્યાવ છે અને ઘણા બેઘર બન્યાય છે. આ ભયાનક ભૂસ્ખ્લન બાદ છેલ્લા અઠવાડિયાથી રેસ્યુ,ૂપિ ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કુદરતના આ પ્રલયને કારણે અત્યાાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. કેરળ […]
Read More

ૐ નમ: શિવાયનો મંત્ર વિદેશોમાં પણ ગુંજશે

લોગ વિચાર : હિન્દુ રાષ્ટ્ર અને અખંડ ભારત માટે સંકલ્પબધ્ધ થશે. ભગવત ગીતાજીનો ગ્રંથ, હનુમાન ચાલીસાની પુસ્તિકા તેમજ રામધુન અને ભગવા ધ્વજથી શિવ ભક્તોને સન્માનિત કરાશે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેકટરશ્રીને ગૌવંશને લઈ ઓનલાઈન આવેદન અપાશે. શ્રાવણ માસ દરમિયાન ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ભરપુર ટેકનોલોજીથી ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા ઓનલાઈન શિવજીની આરાધના થશે. સમાજમાં ધર્મ […]
Read More

માનવ અંગોનું વહન કરતા વિમાનોને ઉડાનમાં પ્રાથમિકતા આપવામાં આવશે

પ્રથમ વખત, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માનવ અંગોના નિર્વિધ્ને પ્રત્યાર્પણને લઈને પરિવહન માટે માર્ગદર્શિકા બહાર પાડી
Read More
1 51 52 53 54 55 68