લોગ વિચાર : ભારતમાં દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવે છે. આ વખતે 4 ઓગસ્ટના રોજ ભારતમાં ફ્રેન્ડશીપ ડે ઉજવવામાં આવશે. જો કે આખું વિશ્વ ફ્રેન્ડશીપ ડે ઉજવે છે, પરંતુ દરેક દેશમાં ફ્રેન્ડશીપ ડે અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. જોયસ હોલએ 1958માં પેરાગ્વેેમાં સૌપ્રથમ ફ્રેન્ડશીપ ડેનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ત્યારથી યુનાઈટેડ […]
6980 ફસાયેલા યાત્રીઓને બચાવાયા : મોબાઈલ સેવા બંધ હોવાથી 150 લોકોએ પરિવારજનોનો સંપર્ક ન કરી શકતા હોવાની ફરિયાદ : કાટમાળમાંથી વધુ બે મૃતદેહ મળ્યા, મૃત્યુઆંક વધીને 8 થયો, 45 હજુ પણ લાપતા
લોગ વિચાર : ગુજરાત સરકારે ગીફટ સીટીમાં શરાબબંધીમાં છુટછાટો જાહેર કર્યા બાદ હવે સુરતના ડાયમંડ બુર્સમાં પણ ‘દારૂની છુટ્ટ’ આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. સુરતમાં ડાયમંડ વ્યવસાયના હબ એવા ડાયમંડ બુર્સમાં મોટી સંખ્યામાં વિદેશી તથા અન્ય રાજયોના વ્યવસાયિકો-મહેમાનો આવતા હોવાને ધ્યાને રાખીને ત્યાં પણ શરાબ સંબંધી નિયમો હળવા કરવાની વિચારણા છે. વ્યવસાયિક દ્દષ્ટિકોણથી આ […]
લોગ વિચાર : આજની યુવા પેઢી ફિટનેસને લઈને ઘણી સભાન બની ગઈ છે. મોટાભાગના યુવાનો પોતાને ફિટ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો કસરત કરવા માટે જીમમાં જાય છે તો કેટલાક લોકો પાર્કમાં જઈને દોડીને કસરત કરે છે. તમે જીમમાં જાવ કે ઘરે કસરત કરો, તમારે બે કસરત કરવી જ જોઈએ. દરેક વ્યક્તિ પોતાને ફિટ […]
લોગ વિચાર : 2000 રૂપિયાની લગભગ 98 ટકા (97.92%) નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ગઇ છે. જોકે, હજુ પણ 7,409 કરોડ રૂપિયાની ચલણી નોટો માર્કેટમાં છે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, બે હજાર રૂપિયાની 97.92 ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી છે અને પરત લેવાયેલી નોટોમાથી માત્ર 7,409 કરોડ રૂપિયા જ જનતા વચ્ચે બચી […]