રેશનકાર્ડ ધારકોને મોંઘવારીમાં રાહત : બે લિટર સીંગતેલ આપવામાં આવશે

ઓગસ્ટર અને દિવાળીમાં ૧૦૦ રૂપિયાના ભાવે અપાશે : આ માટે રાજય સરકાર ૧૫૯.૫૯ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
Read More

બેંકોમાં કારકુનની નોકરીઓ કેમ ખતમ થઈ રહી છે?

ડિજિટલ દાયકાની શરૂઆતથી, ઓટોમેશન એ વધુને વધુ ક્લેમરિકલ કામનું સ્થારન લીધું છે
Read More

સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ : આશ્લેષા નક્ષત્ર અને વ્યતિપાત યોગ

5 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ : સોમવારથી શરૂ થયેલો શ્રાવણ સોમવારે સમાપ્ત થશે : શિવાલયોમાં શિવભક્તો ઉમટશે : આ વખતે પાંચ શ્રાવણ સોમવારનો અનોખો સંયોગ
Read More

ટ્રાફિક નિયમોનું પાલન કરો - તમારું ભવિષ્ય બચાવો : પોલીસના નામે મેમો મોકલીને નવી છેતરપીંડી

ફાઇલ વાયરસ બેંક ડેટા ચોરી કરે છે : પોલીસની લોકોને સાયબર છેતરપીંડીથી સાવચેત રહેવાની અપીલ
Read More

જન્માષ્ટમી નિમિત્તે ગોવા-નેપાળ-થાઈલેન્ડ-દુબઈમાં જુગારીઓ ઉમટી પડ્યા : બુકિંગ પૂરજોશમાં

ગુજરાતીઓના શોખ અનેરા : ઘર આંગણે પોલીસ કાર્યવાહીથી બચવા ‘સેફ હેવન'ની શોધ
Read More

હાથીઓના હુમલામાં છેલ્લા 5 વર્ષમાં 2829 લોકોના મોત

વનનાબૂદી અને ખોરાકની શોધથી હાથીઓ અને લોકો વચ્ચે સંઘર્ષ વધ્યો. હાથી ખેતીના પાક માટે લોકોની નજીક આવે છે.
Read More

ત્રણ પ્રવાસીઓના મોત : 20 થી વધુ ઘાયલ : વ્હેલી સવારે અકસ્માત : પલટી ગયેલ ડબ્બા માલવાહક વેગન સાથે અથડાયા : તપાસના આદેશ

ત્રણ પ્રવાસીઓના મોત : 20 થી વધુ ઘાયલ : વ્હેલી સવારે અકસ્માત : પલટી ગયેલ ડબ્બા માલવાહક વેગન સાથે અથડાયા : તપાસના આદેશ
Read More

દેશભરની ફોરેન્સિક લેબોરેટરીઓમાં ડીએનએ ફિંગર પ્રિંટિંગના આઠ લાખ કેસોની તપાસ બાકી

ફોરેન્સિક લેબમાં વૈજ્ઞાનિકોની તથા આધુનિક સાધનોની ઓછી સંખ્યા જવાબદાર
Read More

મહિલાઓ બદલો લેવા બળાત્કારની ખોટી ફરિયાદ નોંધાવી શકે નહીં: હાઈકોર્ટ

સહમતીથી શરીર સબંધ બાંધ્યા બાદ દુષ્કર્મની ફરીયાદ કરનાર મહિલા સામે ગુનો નોંધવા આદેશ
Read More
1 53 54 55 56 57 68