25માં કારગીલ વિજય દિવસ પર મોદી દ્રાસ પહોંચ્યા : શહીદોને શ્રદ્ધાંજલિ આપી
લોગ વિચાર : દ્રાસમાં કારગીલ વિજય દિવસનો બે દિવસીય રજત જયંતી સન્માન સમારોહ ગઈકાલ ગુરુવારથી શરૂ થયો હતો. આજે વિજય દિવસ છે. 25માં કારગીલ વિજય દિવસ પર પીએમ મોદી સવારે 8.20 વાગ્યે દ્રાસમાં કારગીલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ટનલની શરૂઆત: પીએમ મોદીએ નીમૂ-પદમ-દારચા એકસીસ પર બનનાર સિંકુન લા ટનલના કામની […]
Read More