લોગવિચાર : હિન્દુ ધર્મમાં અનેક પ્રકારની માન્યતાઓ છે. આવી જ માન્યતા આઠ ચિરંજીવીઓ વિશે પણ છે. અષ્ટ ચિરંજીવી એટલે એ 8 મહાપુરુષો જેઓ અનેક યુગોથી જીવિત છે. તેમને આ પૃથ્વી પર જીવ્યાને હજારો અને લાખો વર્ષો વીતી ગયા છે. આ 8 મહાપુરુષોમાં પાંડવોના 2 ગુરુઓ પણ સામેલ છે. પાંડવોના આ બે ગુરુઓને લગતી ઘણી માન્યતાઓ […]