હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ બોર્ડરૂમમાં ટક્કર

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આઈસીસીની બેઠકમાં બંને ક્રિકેટ બોર્ડ આમને-સામને થશે
Read More

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ચોથા દિવસે પણ અથડામણ ચાલુ, બે જવાન ઘાયલ

લોગ વિચાર : જમ્મુ-કાશ્મીરના ડોડામાં સતત ચોથા દિવસે પણ સુરક્ષા દળોની આતંકીઓ સાથેની અથડામણ ચાલુ છે. આજે ગુરુવારે વહેલી સવારે આતંકીઓ સાથેની અથડામણ દરમિયાન બે જવાનો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અથડામણ કાસ્તીગઢ વિસ્તારના જદન બાટા ગામમાં મોડીરાત્રે બે વાગ્યે થઈ હતી. તલાશી અભિયાન દરમિયાન આતંકવાદીઓએ એક સરકારી સ્કુલમાં સ્થાપિત અસ્થાયી સુરક્ષા શિબિર […]
Read More

સુરતમાં ATSએ 20 કરોડનું ડ્રગ્સ પકડ્યું, કાચો માલ પણ જપ્ત; 2 લોકોની ધરપકડ

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ ગુજરાતના સુરતમાં કાર્યવાહી કરી છે. ગુજરાત ATS દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સુરત શહેરની હદમાં એક મેફેડ્રોન મેન્યુફેક્ચરિંગ યુનિટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન એટીએસે 20 કરોડ રૂપિયાની દવાઓ અને કાચો માલ જપ્ત કર્યો છે. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે.
Read More

બિહારમાં બનેલા જૂતા પહેરીને રશિયન સૈનિકો યુક્રેનમાં લડ્યા : ગયા વર્ષે 100 કરોડની નિકાસ

ગયા વર્ષે રૂ. 100 કરોડના 15 લાખ જોડી શૂઝની નિકાસ : જાણો ખાસ સેફ્ટી બૂટની ખાસિયતો
Read More

શાહરૂખની આગામી ફિલ્મ 'કિંગ'માં વિલન તરીકે અભિષેકની પસંદગી

લોગ વિચાર : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઇ હોવાનું જાણવા મળ્યું છે. એ ફિલ્મમાં અભિષેક નેગેટીવ રોલમાં દેખાવાનો છે. તેનો રોલ વિશે એટલું જાણવા મળ્યું છે કે તેનું પાત્ર સોફિસ્ટીકેટેડ અને કોમ્પ્લેકસ રહેશે એથી અભિષેકનો તદ્દન નવો અવતાર ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું શુટીંગ આ વર્ષે ઓકટોબર અથવા નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ […]
Read More

ભારતીય ટીમના ખેલાડીઓ દુલીપ ટ્રોફી સહિત સ્થાનિક ક્રિકેટમાં રમશેઃ બોર્ડનો આદેશ

આ નિયમ રોહિત શર્મા, વિરાટ કોહલી અને બુમરાહ સિવાય તમામ ખેલાડીઓને લાગુ પડે છે
Read More

મનીષ મલ્હોત્રાને 'સ્થાનિક ડિઝાઇનર' કહ્યા? અનંત અંબાણીના લગ્નમાં આવેલી વિદેશી અભિનેત્રી પર લોકો ગુસ્સે

અમેરિકન રિયાલિટી ટીવી સ્ટાર ખલો કાર્દાશિયન મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી. અહીં તેણે ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર તેણીના ડ્રેસને લગતી પોસ્ટમાં તેણીએ જે લખ્યું તે કોઈને ગમ્યું નહીં.
Read More

Encounter in Doda : જમ્મુ-કાશ્મીરના ડોડામાં ચાર જવાનો શહીદ, આતંકીઓ સાથે અથડામણ ચાલુ

જમ્મુ અને કાશ્મીર (Encounter in Doda) આ દિવસોમાં આતંકવાદીઓના નિશાના પર છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. ડોડાથી 30 કિલોમીટર દૂર ગામ કોટીના શિયા ધાર ચૌંડ માતા વિસ્તારમાં આતંકવાદીઓની માહિતી મળ્યા બાદ સેનાએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઘેરાબંધી મજબૂત કરવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે.
Read More
1 56 57 58 59 60 68