પાલીહિલમાં આમિર ખાને 9.75 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો
લોગ વિચાર : આમિરખાને બાંદરામાં આવેલા પાલીહિલમાં 9.75 કરોડ રૂપિયાનો નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટ એકદમ તૈયાર છે અને કોઈપણ સમયે એમાં રહેવા જઈ શકાય છે. આ એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 1027 સ્કેવેર ફુટ છે. મંગળવારે આ ડીલ ફાઈનલ થઈ હતી. એ માટે આમિરે 58.5 લાખ રૂપિયા સ્ટેમ્પ-ડયુટી અને 30000 રજીસ્ટ્રેશન માટે ચૂકવ્યા છે. આ […]
Read More