ધોની નવી હેરસ્ટાઇલમાં જુવાન દેખાય છે : 7મી જુલાઈએ 43 વર્ષનો થશે!

લોગ વિચાર : 7 જૂલાઇએ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની 43 વર્ષનો થઇ જશે. પણ હાલમાં તેનો નવો ફોટો વાઇરલ થયો છે જેને જોઇને કોઇ કહી જ ન શકે કે ધોની 40 પ્લસની ઉંમરનો હશે. મુંબઇના ફેમસ હેર સ્ટાઇલિસ્ટ આલિમ હાકિમે સોશ્યલમ મીડિયા પર ધોનીની નવી હેર સ્ટાઇલના ફોટો શેર કર્યા છે. નવી હેર સ્ટાઇલમાં […]
Read More

4 વર્ષે ફરી કારમાં ડિસ્કાઉન્ટનો યુગ

વિવિધ માલવાહક કંપનીઓની કાર પર સરેરાશ ડિસ્કાઉન્ટ 35000 થી 80,000
Read More

બુમરાહ મારા કરતા 1000 ગણો સારો બોલર છે : કપિલ દેવ

લોગ વિચાર : ભારતના પ્રથમ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલદેવ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જયારે તે બોલીંગ કરતો હતો ત્યારે તુલના કરવામાં આવે તો જસપ્રીત બુમરાહ તેનાથી એક હજાર ગણો બહેતર બોલર છે. બુમરાહ હાલના ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 23 ઓવરમાં 11 વિકેટ ખેડવી છે. […]
Read More

બિહારમાં 10 દિવસમાં પાંચ પુલ ધરાશાયી થયા

લોગ વિચાર : બિહારમાં પુલો ધસી પડવાના બનાવો અટકતા નથી. છેલ્લા 10 દિવસોમાં પાંચ પુલ તુટી પડયા છે તેમાંથી ત્રણ ચાલુ કામે અને બે ટુંકાગાળામાં બનીને તુટી ગયા છે. બિહારમાં ત્રણેક દાયકાથી આવું બની રહ્યું છે. ગત વર્ષે ભાગલપુરમાં ગંગા નદી પર બનતો ત્રણ કી.મી. લાંબો પુલ ધસી પડયો હતો. વિપક્ષી નેતા તેજસ્વી યાદવે 10 […]
Read More

શત્રુઘ્ન સિન્હા હોસ્પિટલમાં દાખલ, સોનાક્ષી પતિ ઝહીર સાથે તેના પિતાની ખબર પૂછવા પહોંચી

લોગ વિચાર : નવી પરણેલી કન્યા સોનાક્ષી સિન્હા અને તેના પતિ ઝહીર ઈકબાલ શુક્રવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. લગ્નના પાંચ દિવસ બાદ જ કપલને હોસ્પિટલની બહાર જોઈને ચાહકોએ વિવિધ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. જો કે, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા શત્રુઘ્ન સિન્હા આ હોસ્પિટલમાં દાખલ છે, […]
Read More

જાહેર કાર્યક્રમમાં સોનુ નિગમે આશા ભોંસલેના પગ ધોયા, લોકોએ આ દ્રશ્ય નિહાળી ખુબ વખાણ કર્યા

લોગ વિચાર : બોલિવૂડ સિંગર આશા ભોસલેએ તેના ગીતોથી વિશ્વભરમાં ઓળખ મેળવી છે. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મોમાં ગીતો ગાયા છે, જે સુપરહિટ રહી છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ આશા ભોંસલેને પોતાનો રોલ મોડલ માને છે. સોનુ નિગમ પણ આ લિસ્ટમાં છે, જે આશા ભોંસલેની ખૂબ પ્રશંસા કરે […]
Read More

નકલી દવાની ફેકટરી ગાંધીનગરમાંથી ઝડપાઇ

લાઇસન્સ વિનાની મેડિકલ એજન્સી પર ફૂડ તંત્રનો દરોડો : 10 લાખની કિંમતની દવાઓ જપ્ત : 100 કિલો એઝીથ્રોમાસીન વેંચી નાખી હતી
Read More

સુરતઃ 50 વર્ષ જૂના અંબાજી મંદિરને તોડવાની નોટિસ, ભક્તોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં નોંધાવ્યો વાંધો

ટીપી રોડ અને રોડ પ્લાનિંગ માટે મંદિર દૂર કરવાનો આદેશ, ભક્તોએ મંદિરને બચાવવા અનુરોધ કર્યો હતો.
Read More

ભારતે 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી દીધું

ભારત સતત ત્રીજી વખત ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું - ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ, વન-ડે વર્લ્ડ કપ અને હવે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે
Read More

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું, અભિનેત્રીએ કહ્યું- 'પ્રાર્થનાની જરૂર છે'

લોગ વિચાર : હિના ખાને તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ જોઈને તેના ફેન્સ એકદમ નિરાશ થઈ ગયા છે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને કેન્સર છે. હિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે, બધાને હેલો! આવી ઘણી અફવાઓ હતી જેના પર મારે વાત કરવી છે. હું તમામ હિનાહોલિકો અને બધા લોકો સાથે કંઈક મહત્વપૂર્ણ […]
Read More
1 62 63 64 65 66 68