લોગ વિચાર.કોમ મહારાષ્ટ્રનાં થાણે જીલ્લાનાં ભિવંડીમાં આજે સવારે વિકરાળ આગ લાગતા અફડાતફડીનો માહોલ હતો ભિવંડીના રિસ્કલેન્ડ કમ્પાઉન્ડમાં લાગેલી આગની જવાળા તથા ધુમાડા દુરદુર સુધી જોવા મળ્યા હતા. 22 વેરહાઉસ ખાખ થયા હતા. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની ટીમો દ્વારા ભરચકક પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. આ આગની ઘટનાનો વિડીયો […]
CCTVમાં કોઈ ભેદ ન ખુલ્યા : મંદિરના દરવાજાના સમારકામ માટે સળિયા બનાવવા માટે સોનાની ધાતુ પીગળી હતી, આ સળિયા સ્ટ્રોંગ રૂમમાંથી ગાયબ થયા પછી મંદિર પરિસરમાં મળી આવેલી
ગુજરાતની સરહદ જ નહીં પરંતુ તેની આંતરિક સુરક્ષાને પણ મજબૂત બનાવવાની તૈયારી : તમામ જિલ્લા કલેક્ટરોને સ્થળ નક્કી કરવા તાકીદ : યુદ્ધ સહિતના સમયમાં ઉપયોગી થશે
ભારતનું રડાર પાકિસ્તાનની આધુનિક મિસાઇલ સિસ્ટમ કરતાં વધુ સ્માર્ટ સાબિત થયું : હરિયાણાના સિરસામાં એર ડિફેન્સ સ્ટેશનનું અદ્ભુત પરાક્રમ : હવામાં વિનાશ : ઓછી ઊંચાઈએ ઉડતી મિસાઇલ પણ ટકી શકી નહીં