પહેલગામ હુમલા પછી, ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ છે, જેના કારણે ગભરાયેલા પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર અને અમૃતસર સહિત સરહદી શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. ભારતીય સેનાએ S-400 સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.