Tahawwur Ranaને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે
પાકિસ્તાનમાં જન્મેલા અમેરિકી આતંકવાદીની અંતિમ કાનૂની અરજી ફગાવી : 26/11 મુંબઈ હુમલાના આરોપીએ ભારતની જેલ – ખુદનું 'સ્વાસ્થ્યનું બહાનું' બનાવી ભારતને પ્રત્યાર્પણ પર સ્ટે મેળવવામાં નિષ્ફળ : ટૂંક સમયમાં મુંબઈ લાવવામાં આવશે
Read More