900 કરોડના ટુ-વ્હીલર અને 2100 કરોડની કારનું વેચાણ થયું છે : બેઝિક કારની સામે લક્ઝરી કારનું વેચાણ વધ્યું : ટ્રક, બસ અને મૂવર્સનું પણ સારું વેચાણ થયું : ડમ્પર અને જેસીબી મશીનો પણ મોટા પ્રમાણમાં ખરીદવામાં આવ્યા
પોલીસ વિભાગમાં લાયસન્સ માટે અરજી કરતી વખતે ફટાકડાના ડીલરો દ્વારા સબમિટ કરવાના દસ્તાવેજોની યાદી જાહેર : TRP આગની ઘટના બાદ તંત્ર કોઈ બાંધછોડ કરવા માંગતું નથી, જેમ લોકમેળામાં સ્ટ્રકચર રિપોર્ટ વગર રાઈડ શરૂ કરવા દેવામાં આવી ન હતી, ફટાકડાના લાઈસન્સ માટે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.