પોલીસ વિભાગમાં લાયસન્સ માટે અરજી કરતી વખતે ફટાકડાના ડીલરો દ્વારા સબમિટ કરવાના દસ્તાવેજોની યાદી જાહેર : TRP આગની ઘટના બાદ તંત્ર કોઈ બાંધછોડ કરવા માંગતું નથી, જેમ લોકમેળામાં સ્ટ્રકચર રિપોર્ટ વગર રાઈડ શરૂ કરવા દેવામાં આવી ન હતી, ફટાકડાના લાઈસન્સ માટે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.
પાન પરાગ કંપનીના માલિક મનસુખભાઈ કોઠારીએ રોટોમેક કંપનીનો પાયો નાખ્યો હતો. વિભાજન પછી આ કંપની તેમના મોટા પુત્ર વિક્રમ કોઠારી પાસે ગઈ. સલમાન ખાન, રવિના ટંડન જેવા સ્ટાર્સ આ કંપનીની જાહેરાત કરતા હતા. તેની ટેગ લાઈન 'લિખતે લખતે લવ હો જાયે' ખૂબ જ લોકપ્રિય બની હતી.
લોગવિચાર : જો તમે બિઝનેસ શોધી રહ્યા છો, તો આજે અમે તમને એક એવો બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ, જેનાથી તમે તરત જ કમાણી કરવાનું શરૂ કરી દેશો. તમે આને 10,000-15,000 રૂપિયાથી શરૂ કરી શકો છો અને દર મહિને લાખો રૂપિયા સરળતાથી કમાઈ શકો છો. તહેવારોની સિઝનમાં આ બિઝનેસની કમાણી વધુ વધશે. અમે વેસ્ટ મટિરિયલ […]