ધો.૧૦-૧૨ બોર્ડ પરીક્ષાની હોલ ટિકીટ અપલોડ કરાઇ : શાળાઓ ડાઉનલોડ કરીલે
લોગ વિચાર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ અપલોડ કરી છે. શૈક્ષણિક સંસ્થાઓએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી આ હોલ ટિકિટ મેળવીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડે હોલ ટિકિટની સાથે ઉત્તરવહી મૂલ્યાંકન માટે મૂલ્યાંકન નિર્દેશો પણ જારી કર્યા. શાળાઓએ આ […]
Read More