આર્થિક રીતે પછાત વિદ્યાર્થી 12મા ધોરણ સુધી મફત શિક્ષણ મેળવવાના હકદારઃ દિલ્હી હાઈકોર્ટ

ખાનગી શાળાએ વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કર્યા બાદ મામલો કોર્ટમાં ગયો હતો. હાઈકોર્ટનો ખાનગી શાળાઓને આદેશ - આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓના શિક્ષણને અસર ન થવી જોઈએ
Read More

Corona : કોરોના સમયગાળા દરમિયાન જન્મેલા બાળકોનું વિચિત્ર વર્તન; ખુરશીઓ ફેંકી… એકબીજાને કરડે છે, શાળાઓમાં પાછળ રહે છે

કોરોના સમયગાળા દરમિયાન જન્મેલા બાળકો આ રોગથી પ્રભાવિત થયા છે. આવા બાળકો વધુ ગુસ્સે અને હિંસક બની રહ્યા છે. આ સાથે આ બાળકો શાળાઓમાં પણ દરેક કાર્યમાં પાછળ રહી જાય છે.
Read More

ગુજરાતમાં ગુજરાતી માધ્યમની અવદશા માટે કોણ જવાબદાર ?

લોગ વિચાર : કદાચ માતૃભાષાની બાબતમાં જો કોઈ સહુથી વધુ બેજવાબદાર કે નિસ્પૃહિ પ્રજા હોય તો તે ગુજરાતી છે. ગુજરાતમાં ગુજરાતી માધ્યમની શાળા અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા ૫ વર્ષમાં ધરખમ ઘટાડો થતો રહ્યો છે. આપણા શહેરની જ વાત લઈએ તો શૈક્ષણિક ક્ષેત્રમાં ધરખમ ગણાતી સંસ્થાઓ પણ આ જ પ્રશ્નનો સામનો કરી રહી છે. સાર્વજનિક […]
Read More

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓને હવે ફ્રી સેનેટરી પેડ આપવામાં આવશે

લોગ વિચાર : માસીક ધર્મ વખતે વિદ્યાર્થીનીઓને શાળા દ્વારા પરીક્ષામાં કેટલીક સુવિધા આપવી જોઈએ તેમ જણાવી શિક્ષણ મંત્રાલયે 10 અને 12 બોર્ડની પરીક્ષા વખતે તમામ પરીક્ષા કેન્દ્રોએ કન્યાઓને જરૂરી બ્રેક તેમજ ફ્રી સેનેટરી પેડની સુવિધા આપવાની સલાહ આપી છે. આમ આ એક અતિ મહત્વની એડવાઈઝરીથી તમામ વિદ્યાર્થીઓને લાભ થશે. શિક્ષણ મંત્રાલયનાં જણાવ્યા મુજબ માસીક ધર્મ […]
Read More

જો સ્કૂલ વાન-રિક્ષામાં વધુ બાળકો બેસે તો તેની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે

13 જૂનથી શાળાઓ શરૂ થાય તે પહેલાં સલામતી અંગે તપાસ કરવા શિક્ષણાધિકારીઓને પ્રાથમીક શિક્ષણ નિયામકનો આદેશ
Read More

નમોલક્ષ્મી-સરસ્વતી યોજના હેઠળ 27 જૂને વિદ્યાર્થિનીઓને રૂ.85 કરોડના પ્રથમ હપ્તાની રકમ ચૂકવાશે

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ચૂકવણી થશે : સોમવારથી નોંધણી પ્રક્રિયા
Read More

સુરત વાલીઓ માટે સાવધાનીની વાત : બે બાળકો રમતાં-રમતાં રૂપિયાના સિક્કા ગળી ગયા, બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ

લોગ વિચાર : સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં બે અલગ-અલગ વિસ્તારમાં રહેતા બે બાળકો રમતા-રમતા સિક્કો ગળી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા વાલીઓ પોતાના બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા ચંદનસિહ ઝરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન […]
Read More