લોગ વિચાર.કોમ ગુડ ન્યૂઝ અને જુગ જુગ જીયો જેવી ફિલ્મો બનાવનારા દિગ્દર્શક રાજ મહેતા હવે ફરી કરણ જોહર સાથે કામ કરવા જઇ રહ્યાં છે. અહેવાલ છે કે તે એક લવ સ્ટોરી પર કામ કરી રહ્યો છે, જેનું નામ ’લગ જા ગલે’ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ પહેલીવાર બનવા […]
શું તે સરયુ નદીના કિનારે ઘર બનાવશે? અયોધ્યામાં એક પછી એક મિલકતો ખરીદી : જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થયું, ત્યારે અભિનેતાએ 14 કરોડ રૂપિયામાં એક નાનો પ્લોટ ખરીદ્યો અને હવે તેણે ફરીથી નવી જમીન ખરીદી
શુક્રવારે રાત્રે અવસાન, મૃત્યુનું કારણ અજ્ઞાત : 'સન ઓફ સરદાર' અને 'જય હો' જેવી ફિલ્મોના અભિનેતાના નિધન પર શોક : પંજાબી પરિવારમાં જન્મેલા અને તાલીમ પામેલા પાઇલટ મુકુલ દેવ
લોગ વિચાર.કોમ ભારતનાં પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડો.એપીજે અબ્દુલ કલામનું જીવન લોકોને ઘણું પ્રેરિત કરે છે. મોટાભાગના લોકો પુસ્તકો દ્વારા તેમના જીવન વિશે જાણે છે, પરંતુ હવે આ હીરોની વાર્તાને મોટા પડદા પર જોવાની તક મળી રહી છે. ભારતનાં રાષ્ટ્રપતિ તરીકે ડો.એ.પી.જે. અબ્દુલ કલામની નિમણૂંક કરવામાં આવે તેવી ભારતમાં લાંબા સમયથી માંગ હતી. અબ્દુલ […]
લોગ વિચાર.કોમ ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ વર્ષે ઘણી ભારતીય હસ્તીઓ આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી છે. રુચિ ગુજ્જર નામની એક મોડલ-ઍક્ટ્રેસ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી હતી. આમ તો તે જાણીતી નથી, પણ રેડ કાર્પેટ પર રુચિના ડ્રેસિંગ અને ખાસ કરીને ગળાના હારના કારણે લોકોનું ધ્યાન […]
લોગ વિચાર.કોમ ગઈકાલે ઑસ્ટ્રેલિયા બેટર ટ્રેવિસ હેડ કોરોના સંક્રમિત થયા બાદ આજે અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર છે. તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી જણાવ્યું કે "હું કોરોના પોઝિટિવ થઈ છું, તમામ લોકો સલામત રહેશો અને માસ્ક પહેરશો”
લોગ વિચાર.કોમ હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભબચ્ચને પોતાની મહેનત અને નસીબના બળે ઈન્ડસ્ટ્રીમાં અનોખું સ્થાન હાંસલ કર્યું છે. શરૂઆતની નિષ્ફળતાઓ બાદ તેમણે સફળતાનાં શિખર સર કર્યાં છે. એવું કહેવાય છે કે બિગ બીને જ્યોતિષ પર ગાઢ વિશ્વાસ છે અને એ વિશ્વાસ તેમના પરિવારમાં પણ જોવા મળે છે. આ વિશ્ર્વાસને કારણે જ અમિતાભ બચ્ચન વર્ષોથી હાથમાં ખાસ […]