મુંજાયા: હોરર શૈલીમાં કોમેડી ટ્વિસ્ટ

લોગ વિચાર : પ્રોડ્યુસર દિનેશ વિજનને હોરર કોમેડી જોનર લોહીમાં ઉતારી ગયું હોય તેવું લાગે છે. ‘સ્ત્રી’ અને ‘ભેડિયા’ જેવી ફિલ્મો લાવ્યા બાદ દિનેશ વિજન હવે નિર્દેશક આદિત્ય સરપોતદાર સાથે મળીને ‘મુંજ્યા’ ફિલ્મ લઈને આવ્યા છે. આપણે બધાએ બાળપણમાં ભૂત-બેતાલની વાર્તાઓ ઘણી સાંભળી હશે, પરંતુ તેની સાથે બોલિવૂડનો સંબંધ બહુ ખાસ રહ્યો નથી. આ ટ્રેન્ડને […]
Read More

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: આ 4 યોગ આસનોથી 50 વર્ષીય મલાઈકા અરોરા પોતાને યુવાન રાખે છે

લોગ વિચાર : અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora) આ દિવસોમાં સમાચારોમાં છે. જ્યારથી અભિનેત્રીનું અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું છે ત્યારથી તે તેના જિમ અને યોગમાં વધુ સમય વિતાવી રહી છે. અભિનેત્રી 49 વર્ષની છે અને હજુ પણ ખૂબ જ હોટ અને સ્માર્ટ લાગે છે. આજે આખો દેશ ’યોગ દિવસ’ની ઉજવણી કરી રહ્યો છે. તે […]
Read More

અભિષેક બચ્ચને મુંબઈમાં 15.42 કરોડના 6 લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યા

આ ડીલ મે મહિનામાં જ બોરીવલીના ઓબેરોય સ્કાય સિટીમાં થઈ હતી
Read More

પ્રિયંકા ચોપરા શૂટિંગ દરમિયાન ઘાયલ : ગરદનમાં ઈજા

લોગ વિચાર : હિન્દી સિનેમાથી લઈને હોલિવૂડ સુધી પોતાની શાનદાર અભિનયથી છાપ છોડનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાને કોઈ અલગ ઓળખની જરૂર નથી. પ્રિયંકાના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. પરંતુ હાલમાં આવી રહેલા સમાચાર તેના ચાહકો માટે ચિંતાનું કારણ બની શકે છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રી ઘાયલ થઈ ગઈ  અને ગરદનમાં ઈજા થઈ. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર […]
Read More

વધુ એક એક્શન : અનિલ કપૂર 'સુબેદાર' માટે તૈયાર

લોગ વિચાર : અનિલ કપૂર વધુ એક વખત  એક્‍શન કરતો જોવા મળવાનો છે. તેણે સુરેશ ત્રિવેણીની ફિલ્‍મ ‘સુબેદાર' માટે તૈયારી શરૂ કરી દીધી છે. અનિલે સોશિયલ મિડીયા પર એક તસ્‍વ્‍ીર પોસ્‍ટ કરી છે. એનિમલ અને ફાઇટરની સફળતા બાદ હવે અનિલ સુબેદારમાં જોવા મળશે. તેની એક ઝલક સામે આવતાં જ ઇન્‍ટરનેટ પર ચાહકો અનિલને શુભેચ્‍છા આપી રહ્યા છે. […]
Read More

સોનાક્ષી અને ઝહીરના લગ્નનું ઓડિયો વેડીંગ કાર્ડ લીક

લગ્નમાં આમંત્રિત મહેમાનો માટે ડ્રેસ કોડ!
Read More

19મી જૂને સોનાક્ષી-ઝહીરની સંગીત સંધ્યા યોજાશે

લોગ વિચાર : સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. મીડીયા રિપોર્ટસ અનુસાર, તેમના લગ્ન 23 જુને મુંબઈમાં થશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ લગ્નની ઉજવણી 19મી જૂનથી જ શરૂ થશે. રિપોર્ટસ અનુસાર સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન પહેલા 19મીએ સંગીત સંધ્યા યોજાશે. બંને કોર્ટ મેરેજ કરશે તેવી […]
Read More

દેઢ બીઘા જમીન : પ્રતિક ગાંધી તેની બહેનના લગ્ન માટે સિસ્ટમ સામે લડે છે!

લોગ વિચાર : ફિલ્મ નિર્માતાઓ ઘણીવાર સિનેમાની દુનિયામાં કાલ્પનિક દુનિયા રજૂ કરે છે કે જેની પાછળનો તર્ક એ છે કે લોકો ફિલ્મોમાં વાસ્તવિક જીવનથી અલગ વસ્તુઓ જોવાનું પસંદ કરે છે. પરંતુ બીજી તરફ સિનેમાને સમાજનો દર્પણ પણ કહેવામાં આવે છે. તેથી, જો વાસ્તવિક જીવનની સમસ્યાઓને સિનેમાના પડદા પર દર્શાવવામાં આવે છે, તો સામાન્ય માણસ પણ […]
Read More