ફિલ્મી સિતારાનો લોકસભા ચૂંટણીમાં સ્કોર 7/11

લોગ વિચાર : અઢી મહિના સુધી ચાલેલ લોકસભા ચૂંટણી 2024 ની લોકપ્રિય બેઠકોમાં મંડી, મેરઠ, મથુરા અને અમેઠી નો સમાવેશ.જ્યાં ફિલ્મ સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં હતા. કયા સ્ટાર્સ જીત્યા અને કયા હારી ગયા. ► આ ચૂંટણી ખૂબ ખાસ રહી 2024ની આ ચૂંટણી ઘણી રીતે રસપ્રદ રહી છે. સૌથી આશ્ર્ચર્યજનક પરિણામો હિમાચલ પ્રદેશના મંડીના હતા. જ્યાં કંગના […]
Read More

રજનીકાંત કેદારનાથ અને બદ્રીનાથની યાત્રાએ જવા રવાના થયા

લોગ વિચાર આ દિવસોમાં સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મોની સાથે આધ્યાત્મિકતા પર પણ ભાર આપી રહ્યા છે. તાજેતરમાં તેણે હિમાલયની આધ્યાત્મિક યાત્રાઓ કરી હતી અને હવે તે પવિત્ર ગુફાઓની સફરનું આયોજન કરી રહ્યા છે. 73 વર્ષના રજનીકાંત કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાએ નીકળ્યા છે. તેઓ ચેન્નાઈથી ઉત્તરાખંડના દેહરાદૂન પહોંચ્યા હતા. રજનીકાંતે કહ્યું, ’આખા વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર છે […]
Read More

રામચરણની પત્નીને કરોડો રૂપિયાનો બિઝનેસ વારસામાં મળ્યો હતો

લોગ વિચાર : બોલીવુડથી લઈને સાઉથ સિનેમા સુધીના ઘણા સ્ટાર્સની પત્નીઓ પોતાનો ફેવરિટ બિઝનેસ સંભાળી રહી છે. કેટલાક ઈન્ટિરિયર ડિઝાઈનર્સ છે અને કેટલાક ફેશન ઉદ્યોગમાં ધમાલ મચાવી રહ્યા છે. તેમાંથી એક છે સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસના કામીનેની અને કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે તે કેટલું મોટું બિઝનેસ સામ્રાજય ચલાવી રહી છે. […]
Read More

સુખવિંદરનો મોટો નિર્ણય : ફિલ્મોમાં ગાવા માટે કોઈ ચાર્જ નહીં

નવો ફિલ્મકાર હોય કે કરણ જોહર કોઈ પાસેથી પૈસા નહીં લે
Read More

આમિર ખાનના પુત્ર જુનૈદની ડેબ્યૂ ફિલ્મ 'મહારાજ' 14 જૂને OTT પર રિલીઝ થશે

લોગ વિચાર : બોલિવૂડ એક્ટર આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન તેના પિતાની જેમ બોલિવૂડમાં નામ કમાવવા માંગે છે. તેણે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તે યશરાજ ફિલ્મ્સની 'મહારાજ'થી ડેબ્યૂ કરી રહી છે. તેની ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, તેની સાથે જ ફિલ્મમાં જયદીપ અહલાવત, શાલિની પાંડે અને શર્વરી […]
Read More

અભિનેત્રી બનવા કરતાં બિઝનેસવુમન બનવું થોડું અઘરું છેઃ સોનાક્ષી સિન્હા

લોગ વિચાર : સોનાક્ષી સિન્હાની ગણતરી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તાજેતરમાં, તેણે સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' માટે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તેણે 'ફરીદાન'ની શાનદાર ભૂમિકા ભજવી હતી, જેના માટે તેને દર્શકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી, સાથે જ સોનાક્ષી એક બિઝનેસ વુમન પણ છે. તે આર્ટિફિશિયલ નેઇલ બ્રાન્ડ સોએજીની માલિક છે.  સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં અભિનેત્રીએ […]
Read More

અભિનેત્રી રશ્મિકા મંદાના ફરીથી ડીપફેક વીડિયોનો શિકાર બની છે

લોગ વિચાર : જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ફરી વખત ડીપફેકનો શિકાર બની છે. આ વખતે તેનો એક ડીપફેક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે પાણીના ધોધની નીચે ઉભી જોવા મળી રહી છે. આ દરમ્યાન તેણે બિકીની પહેરી છે. વાયરલ થઇ રહેલા ડીપફેક વિડીયો મુજબ આ રશ્મિકા મંદાના છે. જોકે આ સાચુ નથી. આ વિડીયો એક […]
Read More

હાર્દિક-નતાશાનું લગ્નજીવન પડી ભાંગ્યું?

નતાશાએ તેના નામમાંથી પંડ્યા સરનેમ હટાવી, તેના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી હાર્દિકની તસવીર હટાવી દીધી
Read More

મનોરંજનની વ્યાખ્યા હેઠળ આવતા તમામ ક્ષેત્રો માટે એક ‘કોમન પોલીસી’

રાજકોટનાં અગ્નિકાંડ બાદ સરકાર હવે કોઈ તક લેવા માંગતી નથી: નવા કાયદામાં સુરક્ષાના તમામ પાસાઓ આવરી લેવાશે
Read More

મર્ડર બાદ કોલ્ડ વોર પર આધારિત આગામી ફિલ્મ 'ચૂપ'નું ટ્રેઈલર રિલીઝ, હિતેનકુમાર ફરી એકવાર ખૂંખાર રોલમાં જોવા મળશે

લોગ વિચાર : વઘુ એક મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની સ્ટોરી પર આધારિત અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચૂપનું ટ્રેઈલ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ફરી એકવાર હિતેનકુમાર ક્યારેક હસતા તો ક્યારેક સ્ટ્રિક્ટ, સાયકિક અને શંકા ઉપજાવનાર રિટાર્યડ મેજરના રોલમાં જોવા મળશે. મહત્ત્વનું છે કે, આ અપકમિંગ ફિલ્મ ચૂપ ડિરેક્ટર નિશીથકુમાર બ્રહ્મભટ્ટે કરી છે. "આ ફિલ્મની […]
Read More