સંજય દત્તને UKના વિઝા ન મળતા આખરે બહાર થઈ ગયા

સંજયના સ્થાને રવિ કિશનને લેવામાં આવ્યા
Read More

અલ્લુ અર્જુને વાયનાડ પીડિતો માટે 25 લાખનું દાન કર્યું

લોગ વિચાર : કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખાલનમાં અત્યા્ર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાા છે. એક તરફ, ઘણા લોકોએ તેમના સ્વ જનો ગુમાવ્યાવ છે અને ઘણા બેઘર બન્યાય છે. આ ભયાનક ભૂસ્ખ્લન બાદ છેલ્લા અઠવાડિયાથી રેસ્યુ,ૂપિ ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કુદરતના આ પ્રલયને કારણે અત્યાાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. કેરળ […]
Read More

ફરી એકવાર આમિર ખાન સામાજિક વ્યંગ પર ફિલ્મ કરશે

લોગ વિચાર : આમિરખાન હાલમાં તેના નિર્માણ હેઠળ બનતી ફિલ્મોમાં ખૂબ વ્યસ્ત છે. એવામાં જાણવા મળ્યું છે કે, તે સમાજની નિંદા કરતા વિષયને આગામી ફિલ્મમાં દેખાડવાનો છે. સાથે જ એમાં મજાક પણ જોવા મળશે. આ ફિલ્મને રાજકુમાર સંતોષી ડિરેકટ કરશે. જો કે હજી સુધી એ ફિલ્મ વિશે નકકી આમીરે કે ડિરેકટરે નથી આપ્યું. આમીર હાલમાં […]
Read More

'વર્ષમાં 4 ફિલ્મો કરે છે' ટ્રોલ્સે અક્ષય કુમારને માર્યો ટોણો, હવે અભિનેતાએ માર્યો ટોણો, કહ્યું- દીકરા યાદ...

અક્ષય કુમારની કારકિર્દી માટે આ મુશ્કેલ સમય છે. મને ફિલ્મોમાં કામ મળી રહ્યું છે પરંતુ તે ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી નથી. એક વર્ષમાં તેની 4 થી 5 ફિલ્મો કરવા પર ટ્રોલ્સ સવાલો ઉઠાવી રહ્યા છે. ટ્રોલ્સના ટોણા બાદ હવે ખિલાડી કુમારે પોતાની સ્ટાઈલમાં ટ્રોલ્સને ઠપકો આપ્યો છે.
Read More

ફિલ્મનું ટ્રેલર સુપરહિટ છે પણ ફિલ્મ સુપર ફ્લોપ!!

ઘણા લોકો સોશિયલ મીડિયા પર ટાઈમપાસનું ટ્રેલર પણ જોઈ રહ્યા છે
Read More

Sara Tendulkar બોલિવૂડ ડેબ્યૂની તૈયારી કરી રહી છે? સચિન તેંડુલકરની પુત્રીના આ વીડિયોએ ધૂમ મચાવી દીધી છે

સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે એક સ્ટાર કિડ છે. સારા, જે તાજેતરમાં શુભમન ગિલ સાથેના તેના અફેરને કારણે સમાચારોમાં હતી, તે હવે તેના બોલિવૂડ ડેબ્યૂ માટે હેડલાઇન્સમાં છે. આવો અમે તમને જણાવીએ કે કેવી રીતે આ અફવાઓનું ખંડન થયું...
Read More

છૂટાછેડા કોઈ માટે સરળ નથી : અભિષેકની પોસ્ટે છૂટાછેડાની અફવાઓને વેગ આપ્યો

લોગ વિચાર : બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. હાલમાં જ અભિષેકે આ અફવાઓને વેગ આપ્યો છે. અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લાઇક કરી છે, જેમાં છૂટાછેડાની મુશ્કેલીઓ અને છૂટાછેડાના વધતા વલણ વિશે ચર્ચા કરવામાં આવી હતી. અભિનેતાની આ પોસ્ટને લાઈક કર્યા બાદ […]
Read More
1 11 12 13 14 15 18