શું આદિત્ય ઠાકરે જેલમાં જશે? સુશાંત સિંહ રાજપૂતના ભૂતપૂર્વ મેનેજર દિશા સલિયનના મૃત્યુ કેસમાં નવો વળાંક

પિતા સતીશ સાલિયાએ બોમ્બે હાઈકોર્ટમાં કેસની તપાસ સીબીઆઈને સોંપવાની અપીલ કરી
Read More

કલ્કી 2 વિશે મોટી અપડેટ : અમિતાભ બચ્ચન 1000 કરોડની ફિલ્મની સિક્વલનું શૂટિંગ શરૂ કરશે

કલ્કી 2 માં એક શાનદાર વાર્તા અને અદ્ભુત એક્શન સિક્વન્સ હશે. આ ફિલ્મમાં પ્રભાસ, કમલ હાસન અને દીપિકા પાદુકોણ પણ તેમની મજબૂત ભૂમિકાઓમાં જોવા મળશે.
Read More

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દેબ મુખર્જીનું 83 વર્ષની વયે અવસાન : રણબીર અને અન્ય લોકો અંતિમયાત્રામાં જોડાયા

રણબીર કપૂર, આલિયા, ઋતિક રોશન, સલીમ ખાન સહિતના નેતાઓએ પરિવારને સાંત્વના આપી
Read More

બેસ્ટ સિંગર માટે નોમિનેશન પણ ન મળવાથી સોનુ નિગમ આઈફાથી નારાજ

આઈફાનો આભાર, તમારે રાજસ્થાન સરકારને પણ જવાબ આપવો પડશે : સોનુનો કટાક્ષ
Read More

રૂ. 5 માં દાને દાને મેં કેસર કઇ રીતે ! અજય દેવગન, શાહરૂખ, ટાઈગર શ્રોફને નોટીસ

ગુટખાની જાહેરાતોમાં દાવાઓ અને આરોગ્ય સંબંધિત ચિંતાઓ અંગે કેસ દાખલ
Read More

અયોધ્યામાં 2 વીઘા જમીન અમિતાભ બચ્ચને ખરીદી : હરિવંશ રાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટ બનાવશે

લોગ વિચાર : અભિનેતા અમિતાભ બચ્ચને રામનગરી અયોધ્યામાં 2 વીઘા (લગભગ 5,069 ચોરસ મીટર) જમીન ખરીદી છે. તેની કિંમત 86 લાખ રૂપિયાથી વધુ છે. આ જમીન મુંબઈ સ્થિત ડેવલપર ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ પાસેથી હરિવંશ રાય બચ્ચન મેમોરિયલ ટ્રસ્ટના નામે ખરીદવામાં આવી છે. મુંબઈના રાજેશ ઋષિકેશે 31 જાન્યુઆરીએ સદર ઓફિસમાં નોંધણી કરાવી. એવી ચર્ચા […]
Read More

કન્નડ અભિનેત્રીની સોનાની દાણચોરીમાં ધરપકડ : 14.80 કિલો સોનું જપ્ત

ડીઆઈજીની પુત્રી હોવાના બહાને તપાસમાંથી ભાગી રહી હતી, આખરે ડીઆરઆઈની કડક કાર્યવાહી
Read More

દક્ષિણ ભારતીય ફિલ્મમાં સોનાક્ષી સિંહા ડેબ્યૂ કરવા માટે તૈયાર: શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે

લોગ વિચાર : બોલિવૂડમાં 'દબંગ', 'તેવર' જેવી ફિલ્મો આપનાર અભિનેત્રી સોનાક્ષી સિંહા દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પગ મૂકવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, અભિનેત્રી તેલુગુ ભાષાની ફિલ્મ 'જટાધારા'માં જોવા મળશે, જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.સુધીર બાબુ 'જટાધાર'માં પણ છે. જોકે, હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઉદ્યોગના સૂત્રોએ અભિનેત્રીના ફિલ્મમાં જોડાવાના સંકેત આપ્યા છે. આ ફિલ્મમાં સોનાક્ષીને એક […]
Read More

ઉંમરની અસર વર્તાવા લાગી છે... અમિતાભે ફરી ચાહકોની ચિંતા વધારી

બ્લોગમાં સમસ્યા વર્ણવી : ફીલ્મી પ્રોજેક્ટ - બોલવામાં ભુલ સહિતની વિગતો વર્ણવી
Read More