મને સિંગલ રહેવું ગમે છે કારણ કે હું જ્યાં ઈચ્છું ત્યાં જઈ શકું
લોગવિચાર : વર્ષો પહેલા ‘મર્ડર’ ફિલ્મમાં લોકોનું ધ્યાન ખેંચનાર મલ્લીકા શેરાવત હાલ ફિલ્મોમાં નથી જોવા મળતી. પોતાની બોલ્ડ ઈમેજ અને નિવેદનોને લઈને સમાચારોમાં રહેતી એકટ્રેસ મલ્લીકા શેરાવતે હાલમાં જ પોતાની અંગત જિંદગીના બારામાં વાત કરી હતી. અપરિણીત મલ્લીકાએ જણાવ્યું હતું કે, મારા સિંગલ રહેવાના બારામાં મને એ બાબત પસંદ છે કે જયાં મન થયું, ચાલ્યા […]
Read More