સ્માર્ટ ગુજરાતીની સ્માર્ટ ફિલ્મઃ કારખાનું
લોગવિચાર : 2024નું વર્ષ ગુજરાતી ફિલ્મ જગત માટે ખરેખર વરદાન સાબિત થયું છે. કમઠાણ, કસુંબો અને હવે કારખાનું જેવી સ્માર્ટ ફિલ્મ આ વર્ષે રીલીઝ થઈ છે. કારખાનું ફિલ્મ એ તમામ મેણાઓ, ફરિયાદો કરનારા એ લોકોના ગાલ ઉપર તમતમતો લાફો માર્યો છે કે જે કહે છે ગુજરાતી ફિલ્મોમાં પારિવારિક ઘટનાઓ, છીછરી કોમેડી સિવાય કઈ બનતું નથી. […]
Read More