લોગવિચાર : જાહેરમાં બહુ ઓછી દેખાતી રેખા મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. તે 27 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં યોજાનારા ચોવીસમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (આઇફા) એવોર્ડસમાં ભાગ લેવા જઇ રહી હતી. આ એવોર્ડસ સમારંભમાં રેખા પફોર્મ કરવાની છે. આવતા મહિને 70 વર્ષની થનારી રેખાનો એરપોર્ટ લુક જોઇને ખુશ થઇ ગયા હતા. ફુલ બ્લેક ડ્રેસ, ગળામાં […]
લોગવિચાર : બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી ઉર્મિલાએ લગ્નના 8 વર્ષ બાદ તેનાં પતિ મોહસીન અખ્તર મીર સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. તેને છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. શા માટે ઉર્મિલા માતોંડકર અને મોહસીન અખ્તર મીર તેમના 8 વર્ષ જૂના લગ્નજીવનનો અંત લાવી રહ્યાં છે […]
લોગવિચાર : પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનની પાકિસ્તાનમાં હિટ ગયેલી ફિલ્મ ‘ધ લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ની ભારતમાં બીજી ઓક્ટોબરે થનારી રીલીઝને લઇને વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએલએસ) દ્વારા એની રીલીઝનો વિરોધ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં 2022માં રીલીઝ થયેલી ફવાદ ખાનની ફિલ્મ ‘ધ લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ ત્યાંના થિયેટરોમાં હિટ સાબિત થઇ હતી. હવે એ […]
લોગવિચાર : અભિનેત્રી અનન્યા પાંડેની વેબ સીરીઝ ‘કોલ મી બે’ની પ્રથમ સીઝન લોકોએ ખૂબ પસંદ કરી હતી. અભિનેત્રી તેની પ્રથમ સિઝનથી જ લોકપ્રિય બની હતી અને તેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. ‘કોલ મી બે’ ની પ્રથમ સિઝન પ્રેક્ષકોના મનમાંથી હજી ગઈ નથી ત્યાં અનન્યા પાંડેએ તેની વેબ સિરીઝની બીજી સિઝનની જાહેરાત કરીને ચાહકોને […]
લોગવિચાર : પ્રખ્યાત હિન્દી ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાનાએ ગણેશ વિસર્જન પછી મુંબઈના વર્સોવા બીચ પર સફાઈ અભિયાન શરૂ કર્યું. અભિનેતાએ કહ્યું, ભવિષ્યમાં પર્યાવરણની સુરક્ષા માટે સતત પ્રયત્નો કરવા મહત્વપૂર્ણ છે. બીચ સફાઈ અભિયાન દરમિયાન અભિનેતા આયુષ્માન ખુરાનાએ કહ્યું કે, આપણા માટે પર્યાવરણ પર નજર રાખવી અને ભવિષ્ય માટે તેને બચાવવા માટે સતત પ્રયત્નો કરવા ખૂબ જ મહત્વપૂર્ણ […]