હવે હિટ માટે બોલિવૂડ સિકવલની નૈયાના સહારે
જ્યારે બોલિવૂડ લાંબા સમયથી હિટ ફિલ્મો આપવામાં નિષ્ફળ રહ્યું છે, ત્યારે 'સ્ત્રી-2'ની બમ્પર સફળતાએ સિક્વલ માટે નવી આશાઓ ઊભી કરી છે. અજય દેવગનથી લઈને સલમાન, ઋત્વિક, અક્ષયકુમાર વગેરેની સિક્વલ ફિલ્મો આવી રહી છે.
Read More