અજય દેવગનની ફિલ્મમાં રિતિક રોશન વિલનનો રોલ કરી શકે
લોગવિચાર : બોલિવૂડમાં આજકાલ ફિલ્મોની સિક્વલ બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સ્ત્રી હોય, ભૂલ ભુલૈયા હોય કે પુષ્પા, હવે ફિલ્મ નિર્માતાઓ સિક્વલ તરફ વળ્યાં છે. આ દરમિયાન એવાં સમાચાર છે કે અજય દેવગન તાનાજી પછી તેવાં જ ઐતિહાસિક હીરો પર વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં રિતિક […]
Read More