વર્કઆઉટ દરમિયાન રકુલ પ્રીત સિંહ ગંભીર રીતે ઘાયલ
લોગવિચાર : અભિનેત્રી રકુલ પ્રીત સિંહની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સક્રિય કલાકારોમાં થાય છે. અભિનેત્રી 'દે દે પ્યાર દે 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. અહેવાલ છે કે તાજેતરમાં રકુલને ગંભીર ઈજા થઈ હતી. જીમમાં વર્કઆઉટ સેશન દરમિયાન ડેડલિફ્ટમાં 80 કિલો વજન ઉપાડવાને કારણે તેની પીઠ પર ઈજા થઈ હતી. અભિનેત્રી એક અઠવાડિયાથી વધુ સમયથી બેડ રેસ્ટ પર […]
Read More