'સુગર (ખાંડ) કમ': ફૂડ-પીણા માટે નવી માર્ગદર્શિકા
જ્યુસ-કુકિંગ-આઈસ્ક્રીમ સહિત પેકેજ્ડ ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સમાં કેલરીને બદલે ખાંડની માત્રા પર મર્યાદા : ખાદ્ય ઉદ્યોગમાં જબરો ઉહાપોહ-અવાસ્તવિક ગાઈડલાઈનનું પાલન શકય ન હોવાનો સુર લોગ વિચાર : પેકડ ખાદ્યપદાર્થો તથા ઠંડા પીણામાં સુગરના ઉંચા પ્રમાણથી લોકોના આરોગ્ય પર સર્જાતા ખતરાને ધ્યાને રાખીને દેશમાં પ્રથમ વખત હવે સુગરની માત્રા નિર્ધારીત કરતો કાયદો અમલમાં મુકવાના ચક્રો ગતિમાન […]
Read More