ગુજરાતમાં કોરોનાનો બીજો કેસ : અમદાવાદમાં 20 વર્ષની યુવતી ઓક્સિજન પર

રાજ્યમાં કુલ નવ સક્રિય કેસ : સરકાર દ્વારા સંક્રમણ સામે સાવધાની
Read More

અગ્નિવીરોએ તેમનું પહેલું યુદ્ધ લડ્યું : મિસાઇલ-રડાર સિસ્ટમનું સફળ સંચાલન

ઓપરેશન સિંદૂરમાં 3000 અગ્નિવીર જવાનોએ પણ ભાગ લીધો હતો : બે વર્ષમાં ભારતીય સેનામાં ભરતી થયેલા તાલીમ પામેલા અગ્નિવીરોએ સૈન્યના જવાનો સાથે ખભા મિલાવ્યા
Read More

હરિયાણાની મોડેલ-અભિનેત્રી ચર્ચામા : તેણીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નરેન્દ્ર મોદીના ચિત્રવાળો નેકલેસ પહેર્યો

લોગ વિચાર.કોમ ફ્રાન્સમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. આ વર્ષે ઘણી ભારતીય હસ્તીઓ આ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી છે. રુચિ ગુજ્જર નામની એક મોડલ-ઍક્ટ્રેસ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા પહોંચી હતી. આમ તો તે જાણીતી નથી, પણ રેડ કાર્પેટ પર રુચિના ડ્રેસિંગ અને ખાસ કરીને ગળાના હારના કારણે લોકોનું ધ્યાન […]
Read More

નરેન્દ્રભાઈએ કરણી માતા મંદિરમાં નમન કર્યું : નાલ એરબેઝ પર વાયુસેનાના જવાનોને મળ્‍યા

લોગ વિચાર.કોમ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે ગુરુવારે રાજસ્‍થાનના બિકાનેરમાં નાલ એરબેઝની મુલાકાત લીધી હતી. જ્‍યાં તેઓ ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકોને મળેલ, જેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્‍તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને નિષ્‍ફળ બનાવ્‍યા હતા. ઉતરાંત તેમણે રાજસ્‍થાન પ્રવાસની શરૂઆત કરણી માતાના મંદિરે શિશ ઝુકાવીને કરી હતી. અહીં ઉલ્લેખનિય છે કે ‘ઓપરેશન સિંદૂર' પછી પીએમ મોદીની એરબેઝની આ બીજી મુલાકાત […]
Read More

ઇ-સિગારેટ, સુરતના ઇતિહાસમાં સૌથી મોટો જથ્‍થો કબજે

ગંભીરતા સમજનારા અનુપમ સિંહ ગેહલોતે રજા પર જતા પહેલા જોઈન્ટ સીપી ક્રાઈમ, ડીસીપી એસઓજી સાથે બેઠક યોજી હતી અને એસઓજી પીઆઈ અશોક ચૌધરીની ટીમે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું અને સફળતા મેળવી હતી.
Read More

ખરાબ હવામાનમાં શ્રીનગર જતું વિમાન ફસાઈ ગયું : 220 મુસાફરોનો ચમત્કારિક બચાવ

વિમાનનું ‘નોજ કોન’ તૂટી ગયું: પાયલોટની સલાહથી આપત્તિ ટળી ગઈ
Read More

અમદાવાદમાં IPLની ફાઈનલ રમાશે

ક્વોલિફાયર-2 પણ અમદાવાદમાં : ક્વોલિફાયર-1 અને એલિમિનેટર ન્યૂ ચંદીગઢમાં યોજાશે : ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી
Read More

આજથી પાકિસ્તાન વિરુદ્ધ ભારતનું વૈશ્વિક "પોલ ખોલ" અભિયાન

અમેરિકાથી યુરોપ સુધીના 32 દેશોમાં ભારતીય સાંસદો પાકિસ્તાનનો પર્દાફાશ કરશે : આજે 3 પ્રતિનિધિમંડળ રવાના થયા : કુલ 7 ડેલિગેશન વિદેશોમાં જશે: વિશ્વ સમુદાયને કહેવામાં આવશે કે પાકિસ્તાન આતંકવાદને સમર્થન આપી રહ્યું છે
Read More
1 2 3 128