બેંગકોકથી દુર્લભ પ્રાણીઓ લાવતા મુંબઈ એરપોર્ટ પર ભારતીય નાગરિક પકડાયો

મુસાફરની બૅગમાંથી ત્રણ સ્પાઈડર ટેઈલ્ડ હૉર્ન વાઈપર્સ, પાંચ એશિયન લીફ ટર્ટલ્સ અને 44 ઈન્ડોનેશિયન પીટ વાઈપર્સ મળી આવ્યાં
Read More

PMJAY માં હોસ્પિટલ નોંધણીમાં મોટો ઘટાડો : સરકારી દરોમાં ઘટાડો

2024 માં દર મહિને સરેરાશ 316 હોસ્પિટલો નોંધાઈ - આ વર્ષે ફક્ત 111 : સરકાર ચુકવણીમાં પણ વિલંબ કરતી હોવાનુ પણ કારણ
Read More

દુનિયામાં એવું કયું પક્ષી છે જેને પાંખો નથી? 99% લોકોને સાચો જવાબ ખબર નથી, ભાગ્યે જ કોઈએ તેનું નામ સાંભળ્યું હશે!

આપણી દુનિયામાં કરોડો પ્રકારના પશુ-પક્ષીઓ છે. જેમાંથી કેટલાકના નામ પણ આપણને ખબર નહીં હોય, તો કેટલાક આ દુનિયામાંથી લુપ્ત થઈ ગયા છે. પરંતુ આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરીશું, જેનું નામ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે અને જો સાંભળ્યું હશે તો આ વાત ચોક્કસથી નહીં જાણતા હોવ કે તેની પાંખો હોતી નથી.
Read More

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ; આવતા વર્ષે ભારતમાં થશે

લોગ વિચાર.કોમ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનની ટ્રાયલ જાપાનમાં શરૂ થઈ ગઈ છે. આ ટ્રાયલ બાદ આ ટ્રેનો ભારત આવશે. ભારતમાં બુલેટ ટ્રેન આવે એ પહેલાં જ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરની ભારતની પહેલી હાઈ સ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરી રહ્યું […]
Read More

આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઇટર એરક્રાફ્ટના ટાયર પર સવાર થશે

લોગ વિચાર.કોમ ઇસ્કોન દ્વારા કલકત્તામાં 27 જૂને યોજાનારી પ્રખ્યાત રથયાત્રામાં આ વખતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ સુખોઈ ફાઇટર પ્લેનનાં ટાયર પર સવારી કરીને આગળ વધશે. ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે શરૂ થાય છે અને યાત્રા શુક્લ પક્ષની અગિયારસે જગન્નાથજીના પાછા ફરવા સાથે સમાપ્ત થાય છે. અગાઉ બોઇંગ […]
Read More

'ઓપરેશન શીલ્ડ'; આજે રાત્રે સૌરાષ્ટ્રમાં બ્લેકઆઉટ-સાયરન વાગશે

દ્વારકા-વાડીનારમાં તૈયારીઓ : કેશોદ, સોમનાથ, વેરાવળ, કોડીનારમાં મોકડ્રીલ : અમરેલી જીલ્લામાં અંધારપટ - રાજુલામાં કોસ્ટગાર્ડ જોડાશે : રાજકોટના માધાપર વિસ્તારમાં લાઈટો બંધ કરાશે
Read More

તમાકુ નિષેધ દિવસ : દર 10 સેકન્ડે તમાકુથી એક મૃત્યુ

ભારત બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે : અહીં, તમાકુનું સેવન 15 વર્ષની ઉંમરથી શરૂ થાય છે
Read More

કોરોના વકર્યો : 511 નવા કેસ : 7 મૃત્યુ, જેમાં ગુજરાતમાં 1નો સમાવેશ

દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 2710 થઈ : કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતમાં સૌથી વધુ : મિઝોરમ જેવા નવા રાજયોમાં પણ પગપેસારો
Read More

ગુજરાતની હોસ્પિટલોમાં કોરોના મોકડ્રીલ યોજાશે

લોગ વિચાર.કોમ દેશના કેટલાંક રાજયોની જેમ ગુજરાતમા પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 68 કેસ કુલ સંખ્યા 265 ની થઈ હતી. સંક્રમણ ગંભીર કે ખતરનાક હોવાના દાવા સાથે સરકારે લોકોને ડરવાને બદલે માત્ર સાવચેતી રાખવા સુચવ્યુ છે. જયારે ગુજરાતમાં આરોગ્ય વિભાગે કોરોના અંગે હોસ્પીટલમાં મોકડ્રીલ યોજવાનો નિર્ણય લીધો છે. હોસ્પીટલોમાં કોરોના […]
Read More

ટાઇગર-જાન્હવીની જોડી પહેલી વાર પડદા પર જોવા મળશે

લોગ વિચાર.કોમ ગુડ ન્યૂઝ અને જુગ જુગ જીયો જેવી ફિલ્મો બનાવનારા દિગ્દર્શક રાજ મહેતા હવે ફરી કરણ જોહર સાથે કામ કરવા જઇ રહ્યાં છે. અહેવાલ છે કે તે એક લવ સ્ટોરી પર કામ કરી રહ્યો છે, જેનું નામ ’લગ જા ગલે’ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને જાન્હવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ પહેલીવાર બનવા […]
Read More
1 2 3 132