ત્રણ આંકડાનો 160 નંબર ઓનલાઈન ફ્રોડની ઓળખ કરાવશે

સ્માર્ટ ફોન વપરાશકર્તાઓ 160 થી શરૂ થતા સ્પામ (સ્કેમ) કોલ નંબર દેખાશે લોગ વિચાર : ઓનલાઈન બેન્કીંગ ફ્રોડથી લોકોને બચાવવા માટે સરકારે માસ્ટર પ્લાન રજુ કર્યા છે. આ કડીમાં સ્માર્ટ ફોન યુઝર્સને સ્પામ કોલર્સથી બચાવવા માટે સરકાર એક નવા પ્લાન પર કામ કરી રહી છે. ટ્રાઈની રિલીઝમાં બહાર આવેલી વિગત મુજબ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ […]
Read More

ઝિવાએ ફાધર્સ ડે પર ધોનીનો હીરો લુક શેર કર્યો

લોગ વિચાર : વિદેશમાં વેકેશન એન્‍જોય કર્યા બાદ મહેન્‍દ્ર સિંહ ધોની હવે ભારતમાં પોતાના ફાર્મહાઉસ પર ફેમિલી સાથે શાંતિથી સમય પસાર કરી રહ્યો છે. ફાધર્સ ડે પર તેની દીકરી ઝિવાએ તેના ફોટોનો એક વિડિયો શેર કર્યો. આ ફોટોમાં ધોની ફાર્મહાઉસમાં પોતાના ડોગી સાથે જોવા મળ્‍યો. ૪૨ વર્ષની ઉંમરે પણ શાનદાર ફિટનેસને કારણે ધોની લાંબા વાળમાં […]
Read More

આવતીકાલે ભીમ અગિયારસ અને ગાયત્રી જયંતિ

ભીમ અગિયારસની એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે
Read More

ગીરના સિંહ દર્શન વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે

લોગ વિચાર : ગીર જંગલમાં સિંહને નિહાળવા માટે પ્રવાસીઓ નો ઘસારો જોવા મળી રહ્યોં છે.ગત વર્ષ કરતા આ વર્ષે સંખ્યામાં વધારો થયો છે.જ્યારે સ્થાનિક ભારતીય પ્રવાસીઓની સંખ્યા 30 ટકા વધી છે.અને વનવિભાગને 10 કરોડથી વધુની આવક થઈ છે.જો કે હવે ચાર માસ માટે સિંહ દર્શન બંધ થયા. ચાલુ વર્ષમાં 2023-24 માં 8.85 લાખ પ્રવાસીઓ ગીરમાં […]
Read More

પાવાગઢ ડુંગર પર જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓનું તોડફોડ, જૈન સમાજ આકરા પાણીએ

અમદાવાદ, સુરત, વડોદરામાં આજે વિરોધ પ્રદર્શન : જૈન સમાજ દરેક જગ્યાએ અપીલ કરશે : જ્યાં સુધી મૂર્તિઓ પુન:સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં જૈનોની ભીડ : જૈનો હાઈકોર્ટમાં અરજી કરશે લોગ વિચાર : પંચમહાલ જીલ્લામાં સુવિખ્યાત યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શકિતપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા […]
Read More

દાર્જિલિંગ પાસે મોટો ટ્રેન અકસ્માતઃ પાંચના મોત, 30 ઘાયલઃ મૃત્યુઆંક વધવાની આશંકા

લોગ વિચાર : પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ નજીક કંચનજંગા એક્સપ્રેસ સાથે માલગાડી અથડાતા પ્રાથમિક અહેવાલ મુજબ પાંચના મૃત્યુ થયા છે અને ૩૦ ઘાયલ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે રાહત બચાવનું કાર્ય યુદ્ધ ધોરણે ચાલુ છે અને કલેક્ટર તથા પોલીસવાળાને સ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે. કંચન જંગા  એક્સપ્રેસ ટ્રેનની ચાર કે તેથી વધુ બોગીઓ […]
Read More

ડ્રગ્સનો અડ્ડો! દ્વારકા બીચ પરથી 20 કરોડની કિંમતના અન્ય 40 પેકેટ મળી આવ્યા

લોગ વિચાર : દ્વારકા નજીકના દરિયાકાંઠેથી ગત શુક્રવારે રૂ.16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિન વારસુ મળી આવ્યો હતો. આ વચ્ચે આજે પણ આશરે 40 જેટલા પેકેટ મળી આવતા ભારે ચર્ચા જાગી છે. છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ […]
Read More

બ્લેક ફ્રાઈડે : દેશમાં બે દુ:ખદ અકસ્માતો : 10ના દુ:ખદ મૃત્યુ

આંધ્રપ્રદેશમાં મિની ટ્રક કન્ટેનર સાથે અથડાતાં પાંચનાં મોત: એમપીમાં ટ્રેક્ટર પલટી જતાં ચારનાં મોત
Read More

કુવૈતથી ભારતીય મજૂરોના મૃતદેહો લાવવા એમ્યુલલ લન્સનનો કાફલો ખડકી દેવાયો

ભારતીય વાયુસેનાનું સી-130J સુપર હકર્યુલસ એરક્રાફટ કુવૈત જવા રવાના
Read More