લોગ વિચાર આ દિવસોમાં સુપરસ્ટાર રજનીકાંત ફિલ્મોની સાથે આધ્યાત્મિકતા પર પણ ભાર આપી રહ્યા છે. તાજેતરમાં તેણે હિમાલયની આધ્યાત્મિક યાત્રાઓ કરી હતી અને હવે તે પવિત્ર ગુફાઓની સફરનું આયોજન કરી રહ્યા છે. 73 વર્ષના રજનીકાંત કેદારનાથ અને બદ્રીનાથ ધામની યાત્રાએ નીકળ્યા છે. તેઓ ચેન્નાઈથી ઉત્તરાખંડના દેહરાદૂન પહોંચ્યા હતા. રજનીકાંતે કહ્યું, ’આખા વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર છે […]
દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ વધારો થયો છે : આગામી દિવસોમાં લૂનો ભય 50 ગણો વધી શકે છે લોગ વિચાર : ગ્લોબલ વોર્મિંગના કારણે દેશમાં હિટવેવ (લૂ)નો ખતરો 45 ગણો વધી ગયો છે. આ ત્રણ રીતે ભયાનક થયો છે. એક લૂની આવૃતિ વધી રહી છે. બીજુ તે પહેલાની તુલનામાં વધુ ગરમ થઈ છે, જેથી તીવ્રતા […]
લોગ વિચાર : હાલ ડિજિટલ પેમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં મોટા સમાચાર રિલાયન્સ સાથે જોડાયેલા હતા. Jio Financial Services Limited એ તેની JioFinance એપના બીટા વર્ઝનનું અનાવરણ કર્યું છે. એપ પર યુઝર્સને ડિજિટલ બેંકિંગ, UPI ટ્રાન્ઝેક્શન, બિલ પેમેન્ટ અને ઇન્શ્યોરન્સ એડવાઇઝરી જેવી સેવાઓ મળશે. તે જ સમયે, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL), ટાટા જૂથ અને અદાર પૂનાવાલાની […]
લોગ વિચાર : બોલીવુડથી લઈને સાઉથ સિનેમા સુધીના ઘણા સ્ટાર્સની પત્નીઓ પોતાનો ફેવરિટ બિઝનેસ સંભાળી રહી છે. કેટલાક ઈન્ટિરિયર ડિઝાઈનર્સ છે અને કેટલાક ફેશન ઉદ્યોગમાં ધમાલ મચાવી રહ્યા છે. તેમાંથી એક છે સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસના કામીનેની અને કદાચ બહુ ઓછા લોકો જાણે છે કે તે કેટલું મોટું બિઝનેસ સામ્રાજય ચલાવી રહી છે. […]
લોગ વિચાર : ટી-20 વિશ્વ કપની શરૂઆત થવા આડે હવે થોડો જ સમય રહ્યો છે. એવામાં ટીમો બાબતે સંભાવના અને પરીણામનો દોર શરૂ થઇ ચૂકયો છે. જયાં સુધી ભારતની વાત કરીએ તો બે મહાન ખેલાડીઓમાં 35 વર્ષીય વિરાટ કોહલી અને 37 વર્ષીય રોહિત શર્મા માટે ભારતીય ટીમને આઇસીસી ટ્રોફી અપાવવા માટે અંતિમ તક છે. 17 […]
હાથમાં માળા અને ઓમના ગગનભેદી અવાજ સાથે વડાપ્રધાન મોદીનો વીડિયો વાયરલ લોગ વિચાર : વડાપ્રધાન મોદી કન્યાકુમારીના પ્રવાસે છે તેઓ 1 જુનની સાંજ સુધી વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાનમગ્ન રહેશે. આજે તેમના ધ્યાનનો બીજો દિવસ છે. પીએમ મોદીના ધ્યાનનો વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં પીએમ મોદી ભગવા કુર્તા અને ગમછામાં જોવા મળી રહ્યા છે. મોદી સ્વામિ […]