લોગ વિચાર : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’માં અભિષેક બચ્ચનની એન્ટ્રી થઇ હોવાનું જાણવા મળ્યું છે. એ ફિલ્મમાં અભિષેક નેગેટીવ રોલમાં દેખાવાનો છે. તેનો રોલ વિશે એટલું જાણવા મળ્યું છે કે તેનું પાત્ર સોફિસ્ટીકેટેડ અને કોમ્પ્લેકસ રહેશે એથી અભિષેકનો તદ્દન નવો અવતાર ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું શુટીંગ આ વર્ષે ઓકટોબર અથવા નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ […]
અભિનેત્રી હિના ખાન કેન્સરથી પીડિત છે. આ દિવસોમાં હિના ખાન ખૂબ જ પીડામાં છે અને તેણે પોતાની સ્થિતિ ફેન્સ સાથે શેર કરી છે. હિના ખાન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેણે તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ખૂબ જ ભાવનાત્મક વાત કરી છે.
આ વાયરસનું નામ એક ગામ પરથી રખાયું છે, જે બાળકના મગજ પર હુમલો કરે છે.
રાજ્યમાં મૃત્યુઆંક આઠઃ સાબરકાંઠા બાદ રાજકોટ, ખેડા, મહેસાણા, મહિસાગર જિલ્લામાં પણ શંકાસ્પદ કેસ નોંધાયા છે.