ટેકનીક અપડેટ : Google Photosમાં હવે સિનેમેટિક મોમેન્ટ્સ ફીચર
લોગ વિચાર : Google Photosનું નવું Android વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ગૂગલ ફોટોઝમાં હવે સિનેમેટિક મોમેન્ટ ફીચર આવી રહ્યું છે, જેના પછી તમે કોઈપણ વીડિયોને સિનેમેટિક વીડિયોમાં કન્વર્ટ કરી શકશો. સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઈપણ ફોટોને 3D સિનેમેટિકમાં કન્વર્ટ કરી શકશો. Google Photosની APK ફાઇલમાં G સિનેમેટિક મોડ જોવા મળ્યો છે. […]
Read More