‘ડાન્સ ઓફ હિલ્લારી’ malwareથી સાવધાન રહો : પાકિસ્તાની હેકર્સ ભારતીય વોટ્સએપને નિશાન બનાવે છે

શસ્ત્રો ત્યાગી દેનાર પાકિસ્તાન હવે એક નવા મોરચે સક્રિય : મોબાઇલ પર સોશિયલ મીડિયા પર મોકલવામાં આવતો માલવેર વ્યક્તિગત માહિતી ચોરી કરે છે : પંજાબ પોલીસે ચેતવણી આપી : ઓપરેશન સિંદૂરની ચર્ચા કરતા ચોક્કસ નંબરો પરથી આવતા કોલ સામે સાવધ રહેવા વિનંતી
Read More

મહારાષ્ટ્રના ભિવંડીમાં ભીષણ આગ: 22 ગોદામો બળીને ખાખ, ભારે નુકસાન

લોગ વિચાર.કોમ મહારાષ્ટ્રનાં થાણે જીલ્લાનાં ભિવંડીમાં આજે સવારે વિકરાળ આગ લાગતા અફડાતફડીનો માહોલ હતો ભિવંડીના રિસ્કલેન્ડ કમ્પાઉન્ડમાં લાગેલી આગની જવાળા તથા ધુમાડા દુરદુર સુધી જોવા મળ્યા હતા. 22 વેરહાઉસ ખાખ થયા હતા. આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડની ટીમો દ્વારા ભરચકક પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. આ આગની ઘટનાનો વિડીયો  […]
Read More

આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ : સરકારી હોસ્પિટલોમાં 13 હજારથી વધુ નર્સો કાર્યરત

નવી નર્સિંગ કોલેજો મોરબી, ગોધરા, પોરબંદર, રાજપીપળા અને નવસારી રાજ્યમાં શરૂ થશે.
Read More

10 દિવસમાં 4 લાખ શ્રદ્ધાળુઓ ચારધામ પહોંચ્યા

સૌથી વધુ 1.87 લાખ ભક્તોએ કેદારનાથ ધામની યાત્રા કરી
Read More

પદ્મનાભસ્વામી મંદિરમાંથી ગુમ થયેલ સોનાની છડ રહસ્યમય રીતે મળી આવી

CCTVમાં કોઈ ભેદ ન ખુલ્યા : મંદિરના દરવાજાના સમારકામ માટે સળિયા બનાવવા માટે સોનાની ધાતુ પીગળી હતી, આ સળિયા સ્ટ્રોંગ રૂમમાંથી ગાયબ થયા પછી મંદિર પરિસરમાં મળી આવેલી
Read More

રાજકોટ એરપોર્ટ નાગરિક ઉડાન માટે ખુલ્લું : નાગરિક ઉડ્ડયન આજથી જ શરૂ થશે

લોગ વિચાર.કોમ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુધ્ધની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજકોટ એરપોર્ટ તા. 14મી સુધી સિવિલ ફલાઇટ માટે ‘નોટમ’ બંધ કરાયા બાદ આજે સવારે 10:20 કલાકથી સિવિલ ફલાઇટ માટે એરપોર્ટ ફરી ખુલ્લુ મુકાતા હવે સિવિલ ફલાઇટનું આવાગમન શરૂ થશે. એરલાઇન્સ કંપનીઓ પોતાના વિમાન ઉડાડી શકશે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધની સ્થિતિ સર્જાતા ગત તા.6 થી 9 સુધી સિવિલ […]
Read More

સીમાઓ પર શાંતિની સવાર; જનજીવન ધબકવા લાગ્યું

આજે ભારત-પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચેની વાતચીત ફક્ત યુદ્ધવિરામ લંબાવવા પર જ હશે.
Read More

સુરત: ડભોલી વિસ્તારમાં ગોડાઉનમાં આગ લાગી, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી.
Read More

રાજ્યભરમાં 1000 સાયરન લગાવવામાં આવશે

ગુજરાતની સરહદ જ નહીં પરંતુ તેની આંતરિક સુરક્ષાને પણ મજબૂત બનાવવાની તૈયારી : તમામ જિલ્લા કલેક્ટરોને સ્થળ નક્કી કરવા તાકીદ : યુદ્ધ સહિતના સમયમાં ઉપયોગી થશે
Read More

યુદ્ધની સ્થિતિમાં દેશના 20 એરપોર્ટ પર સિવિલ ફ્લાઇટ્સ બંધ : તમામ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી

અમદાવાદ એરપોર્ટ પર 11 ફ્લાઇટ્સ રદ: 29 ફ્લાઇટ્સ મોડી : ફક્ત મુસાફરો માટે પ્રવેશ : સગાસંબંધીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત
Read More
1 9 10 11 12 13 132