અનંત-રાધિકાની પ્રિ-વેડીંગ ઈવેન્ટ-2માં ક્રુઝમાં લોકોને સાકીરા દિવાના કરશે!

મહિનાના અંતમાં ક્રુઝમાં બીજું પ્રિ-વેડીંગ ફંકશન યોજાશે લોગ વિચાર : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં યોજાયેલા પ્રિ-વેડીંગ ઈવેન્ટે દુનિયાભરમાં ચર્ચા જગાવ્યા બાદ હવે આ અનંત-રાધિકાની બીજી પ્રિ-વેડીંગ ઈવેન્ટ પહેલા પાર્ટથી વધુ ભવ્ય બની રહી છે. આ ફંકશન આ મહિનાના અંતમાં એક લકઝરિયસ ક્રુઝમાં યોજાઈ રહી છે. બોલીવુડની તમામ હસ્તીઓ અંબાણી પરિવારની ખૂબ જ નજીકની […]
Read More

નમોલક્ષ્મી-સરસ્વતી યોજના હેઠળ 27 જૂને વિદ્યાર્થિનીઓને રૂ.85 કરોડના પ્રથમ હપ્તાની રકમ ચૂકવાશે

શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ચૂકવણી થશે : સોમવારથી નોંધણી પ્રક્રિયા
Read More

3-4 દિવસમાં ચોમાસાની એન્ટ્રી : ગુજરાત સહિતના રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ

‘રેમલ’ વાવાઝોડાથી બંગાળ આસપાસના ભાગોમાં ચોમાસાને આગળ વધવામાં મદદ છતાં સમગ્ર મોન્સુન પ્રભાવિત નહીં થાય: હવામાન વિભાગનું માર્ગદર્શન લોગ વિચાર : ભીષણ ગરમી-હીટવેવનો સામનો કરી રહેલા ભારતમાં હવે ત્રણ-ચાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી થઈ જવાનો નિર્દેશ હવામાનવિભાગે કર્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં સરેરાશ કરતા પણ વધુ વરસાદ થવાનો પુર્નોચ્ચાર કરવામાં આવ્યો છે. જો કે, ચોમાસા વચ્ચે પણ […]
Read More

મર્ડર બાદ કોલ્ડ વોર પર આધારિત આગામી ફિલ્મ 'ચૂપ'નું ટ્રેઈલર રિલીઝ, હિતેનકુમાર ફરી એકવાર ખૂંખાર રોલમાં જોવા મળશે

લોગ વિચાર : વઘુ એક મર્ડર મિસ્ટ્રી અને કોલ્ડ વૉરની સ્ટોરી પર આધારિત અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચૂપનું ટ્રેઈલ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ફરી એકવાર હિતેનકુમાર ક્યારેક હસતા તો ક્યારેક સ્ટ્રિક્ટ, સાયકિક અને શંકા ઉપજાવનાર રિટાર્યડ મેજરના રોલમાં જોવા મળશે. મહત્ત્વનું છે કે, આ અપકમિંગ ફિલ્મ ચૂપ ડિરેક્ટર નિશીથકુમાર બ્રહ્મભટ્ટે કરી છે. "આ ફિલ્મની […]
Read More

આ સરળ રેસિપીથી બનાવો કેરીનું અથાણું, જે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય

લોગ વિચાર : ઉનાળાની ઋતુમાં કાચી કેરી આવતા જ ઘરોમાં અથાણું બનાવવાનું શરૂ થઈ જાય છે. કેરીનું અથાણું કાચી કેરી અને આખા મસાલામાંથી બનાવવામાં આવે છે. કેરીનું અથાણું બનાવતી વખતે તેમાં તેલ સારી માત્રામાં ઉમેરવામાં આવે છે જેથી કેરી નરમ બની જાય. આ સાથે જ તેને તમે ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો. […]
Read More

સુરત વાલીઓ માટે સાવધાનીની વાત : બે બાળકો રમતાં-રમતાં રૂપિયાના સિક્કા ગળી ગયા, બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ

લોગ વિચાર : સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં બે અલગ-અલગ વિસ્તારમાં રહેતા બે બાળકો રમતા-રમતા સિક્કો ગળી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા વાલીઓ પોતાના બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા ચંદનસિહ ઝરીના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન […]
Read More

સુરત મહાનગરપાલિકા તંત્રની કામગીરીના દાવા પોકળ

પુણાગામ વિસ્તારની રણુજા ધામ સોસાયટીમાં ખાડીની સફાઈ કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ છે. મ્યુનિસિપલ કમિશનર માત્ર પોશ વિસ્તારમાં કામગીરીની સમીક્ષા કરવા જાય છે પરંતુ ગરીબ લોકો આ વિસ્તારમાં રહેતા હોવાથી તે વિસ્તારની સમીક્ષા કરવા આવતા નથી. લોગ વિચાર : શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બીજી તરફ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરે પણ ખાંડીપુરની સમસ્યા […]
Read More

ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદનો ખતરો : જાણો સુપર-8નું અનોખું સમીકરણ

વર્લ્ડ કપની લીગ મેચો માટે અનામત દિવસ રાખવામાં આવતો નથી
Read More

મોડલ ઉર્ફી જાવેદ દૂધીનું પર્સ લઇને ચાલી

તસવીરો જોયા બાદ ફેન્સે કોમેન્ટ કરી હતી લોગ વિચાર : ટીવી એક્ટ્રે સ અને મોડલ ઉર્ફી જાવેદ એની ફેશન સેન્સશને લઇને હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે. જો કે આ વખતે ફરી એક વાર ઉર્ફીએ ફેન્સસના હોંશ ઉડાવી દીધા છે. દૂધીનું પર્સ લઇને ઉર્ફીએ સુપર બોલ્ડએ પોઝ આપ્યા છે. ટીવી એક્ટ્રે સ ઉર્ફી જાવેદ પોતાના […]
Read More

રાખી સાવંત પર હૉસ્પિટલમાં હુમલો : પૂર્વ પતિએ રાખીને ગુપ્ત જગ્યાએ હોવાનો કર્યો દાવો

લોગ વિચાર : જાણીતી એક્ટ્રેસ રાખી સાવંત સર્જરી બાદ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. તે હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે. તેના પૂર્વ પતિ રિતેશ સિંહ સોશિયલ મીડિયા પર ફેન્સને હેલ્થ અપડેટ્સ આપતા રહે છે. હવે તેણે એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાખી બસની મદદથી હોસ્પિટલ જઈ રહી છે. તે વચ્ચે વેદનાથી રડી રહી […]
Read More