લોગ વિચાર : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના વચગાળાના જામીન 1 જૂને પુરા થાય છે ત્યારે કેજરીવાલે સ્વાસ્થ્યના કારણો ઘટીને પોતાના જામીન 7 દિવસ વધારવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલે અરજીમાં જણાવ્યું હતું કે તેણે પીઈટી-સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવાના છે એટલા માટે ટેસ્ટ કરાવવા માટે તેમણે 7 દિવસના વધુ જામીન માંગ્યા છે. અરજીમાં તેમણે […]
લોગ વિચાર : ભૂતપૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને શુક્રવારે ર જુનથી શરૂ થઇ રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના એમ્બેસેડર તરીકે નિયુકત કરવામાં આવ્યો છે. આફ્રિદીએ ર008માં પાકિસ્તાનની ટી-20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ રીતે તે ટુર્નામેન્ટ એમ્બેસેડર્સના જૂથમાં જોડાયો જેમાં ભારતના યુવરાજસિંહ, વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ અને મહાન […]