*૧૧ મે થી ૧૭ મે ૨૦૨૫ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય*
પં.ડો. હિતેષ એ. મોઢા જ્યોતિષ-વાસ્તુ તજજ્ઞ, ત્રિપલ ગોલ્ડ મેડાલીસ્ટ, આર્ય ગૌરવ પુરસ્કાર વિભૂષિત ( ૧ ) મેષ : હોટેલ, રેસ્તોરાંના જાતકો માટે સરેરાશ સપ્તાહ. ડ્રાય-પેકીંગ ફૂડ પ્રોડકટ્સના ઔદ્યોગિક તથા વાણિજ્યક એકમના જાતક તથા ફેબ્રીક તથા હર્બલ પ્રોડકટના એકમના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકૂળ એવમ હળવું લાભદાયક નીવડશે. ગત વર્ષમાં અધૂરા રહી ગયેલા કામકાજ […]
Read More