ભાગેડુ વિજય માલ્યાના પુત્રના લગ્ન લંડનમાં
લોગ વિચાર : બેંકોના હજારો કરોડ રૂપિયાનું દેવું ચૂકવીને દારૂના વેપારી વિજય માલ્યાના પુત્રના લગ્ન થવા જઈ રહ્યા છે. માલ્યાના પુત્ર સિદ્ધાર્થે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. તે તેની ગર્લફ્રેન્ડ જાસ્મીન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. સિદ્ધાર્થ માલ્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. સિદ્ધાર્થે જાસ્મિન સાથેની એક તસવીર […]
Read More