ગરમી-હીટવેવના કારણે ખાદ્યપદાર્થોના ભાવમાં પણ આગ

મે મહિનામાં ફુગાવો પાંચ મહિનાની ઉંચી સપાટીએ: શાકભાજી, ફળો સહિતની ખાદ્ય ચીજો મોંઘી : વધતા તાપમાનની પાક પર અસર
Read More

Apple ઉપકરણોમાં ચેટ GTP ન જોઇએ : એલન મસ્કની પ્રતિબંધ મૂકી દેવાની ધમકી

લોગ વિચાર : એલન મસ્કે ટીમ કૂકની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે એપલના ડિવાઇસમાં ચેટ જીટીપી જોઇતું નથી.  આ બકવાસ સોફટવેરને એપલ ડિવાઇસમાં ઇન્ટીગ્રેટ કરવા ઉપર પ્રતિબંધ મુકવો જોઇએ અથવા પોતાની કંપનીના પરિસરમાં એપલ ડિવાઇસના ઉપયોગ કરવા પર જ પ્રતિબંધ લગાવી દેશે. આઇફોન નિર્માતાઓએ ઓપનર આઇ સાથે જોડાણનું એલાન કર્યાના થોડા કલાકોમાં જ […]
Read More

ભારતીય સુનિતા વિલિયમ્સે અવકાશમાં રચી દીધો આ ઇતિહાસ

લોગ વિચાર : ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના ક્રૂમેટ બૂચ વિલ્મોર સાથે બોઈંગ સ્ટારલાઈનરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુરક્ષિત રીતે પહોંચી ગઈ હતી. 59 વર્ષીય અવકાશયાત્રી તેના પ્રથમ મિશન પર નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું ઉડાન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની છે. ત્રીજી વખત અવકાશ યાત્રા કરીને તેણે એક ઇતિહાસ રચી દીધો છે. અગાઉ […]
Read More

આ રેસ્ટોરન્ટે 30 વર્ષ ટોયલેટમાં બનેલા સમોસા લોકોને ખવડાવ્યા

લોગ વિચાર : રેસ્ટોરન્ટમાં ખાણી-પીણીની શુદ્ધતા અંગે લોકોમાં હંમેશા શંકા રહે છે. ભારતમાં રેસ્ટોરાંમાં સ્વચ્છતાનું પાલન ન કરવાના વીડિયો પણ સમયાંતરે સામે આવ્યા છે. પરંતુ હવે સાઉદી અરેબિયાની એક એવી રેસ્ટોરન્ટ વિશે જાણવા મળ્યું છે, જેની વાત સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સાઉદી અરેબિયાના જેદ્દાહની એક રેસ્ટોરન્ટમાં જ્યાં લોકો મોજથી સમોસા ખાતા હતા […]
Read More

ઇન્ડિગોમાં બેગ ખોવાઇ ગઇ, તો હેકિંગથી બેગ શોધી કાઢી

લોગ વિચાર : વિમાન મુસાફરી દરમ્યાન સામાન ખોવાઇ ગયાનો અનુભવ ક્યારેક તમને પણ થયો હશે. પેસેન્જર બીચારો કસ્ટમર કેર પર ફોન કરતો રહે, પણ જવાબ પર સરખો મળતો નથી. ઘણી વખત તો સામાન મેળવવાની આશા છોડી દેવી પડતી હોય છે. એવું જ એક પેસેન્જર સાથે ઇન્ડિગોની ફ્લાઇટમાં થયું, તો તેણે બેગ શોધી કાઢવા માટે એરલાઇનની […]
Read More

આવતીકાલે મોદીનો શપથવિધિ સમારોહ કેમ વિશેષ બની રહેશે, જાણો

લોગ વિચાર : નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ ઘણી રીતે ખાસ હશે. જ્યાં એક તરફ વિશ્વભરના ટોચના નેતાઓ આ સમારોહમાં ભાગ લેશે, તો બીજી તરફ સ્વચ્છતા કાર્યકરો, ટ્રાન્સજેન્ડર અને મજૂરો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે. માલદીવના મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિ મુઈઝૂ આજે ભારત આવવા […]
Read More

ચોમાસું ધસી આવ્યું: આવતા અઠવાડિયે ગુજરાતમાં પ્રવેશશે

આવતીકાલે મહારાષ્ટ્ર-કર્ણાટકના સાગર કાંઠે ભારે વરસાદની આગાહી : દિલ્હી, જયપુરમાં વાવાઝોડું : રાજસ્થાનમાં કરા, વીજળી પડવાની ચેતવણી
Read More

ફરી તેજી: સોનામાં 900 અને ચાંદીમાં 2100નો વધારો

લોગ વિચાર : ફરીવાર સોના ચાંદીમાં તેજીનો દોર શરૂ થયો છે. આજે સોનામાં રૂ।00 અને ચાંદીમાં રૂ।.2100નો વધારો થયો છે. આ ભાવ વધારા સાથે સોનું રૂ।.75200 અને ચાંદી રૂ।.93100ના સ્તરે પહોચ્યું છે. વિશ્વક સ્તરે થયેલ મોટી હિલચાલે આ મોટો ભાવ વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી ભાવ ઘટતા જોવા મળી રહ્યા હતાં. ત્યારે આજે ફરી […]
Read More

T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત : કઠિન પિચ પર આયર્લેન્ડને સરળતાથી હરાવ્યું

રોહિત શર્માની ફિફટી; હાર્દિકની 3 વિકેટ : વિરાટ કોહલી ઓપનર તરીકે નિષ્ફળ રહ્યો
Read More

ફિલ્મી સિતારાનો લોકસભા ચૂંટણીમાં સ્કોર 7/11

લોગ વિચાર : અઢી મહિના સુધી ચાલેલ લોકસભા ચૂંટણી 2024 ની લોકપ્રિય બેઠકોમાં મંડી, મેરઠ, મથુરા અને અમેઠી નો સમાવેશ.જ્યાં ફિલ્મ સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં હતા. કયા સ્ટાર્સ જીત્યા અને કયા હારી ગયા. ► આ ચૂંટણી ખૂબ ખાસ રહી 2024ની આ ચૂંટણી ઘણી રીતે રસપ્રદ રહી છે. સૌથી આશ્ર્ચર્યજનક પરિણામો હિમાચલ પ્રદેશના મંડીના હતા. જ્યાં કંગના […]
Read More