શ્રીનાથધામ હવેલી ખાતે આમ્રકુંજ મનોરથના દર્શન

લોગ વિચાર : શહેરના નાના મવા સ્થિત શ્રીનાથધામ હવેલી ખાતે પૂજય શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીની મંગલ ઉપસ્થિતિમાં શ્રી ઠાકોરજીના સુખાયે ભવ્યતિભવ્ય આમ્રકુંજ મનોરથ દર્શનનો લાભ હજારોની સંખ્યામાં શહેરીજનોએ પ્રાપ્ત કર્યો તેમજ પૂજયશ્રી દ્વારા 300થી પણ વધુ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપી તેમજ ભાવિકજનોએ પૂજય શ્રી પાસે ઠાકોરજી પુષ્ઠ કરાવ્યા. તેમજ પૂજયશ્રીના સ્વમુખેથી દરરોજ સવારે 7 થી […]
Read More

ટેકનીક અપડેટ : Google Photosમાં હવે સિનેમેટિક મોમેન્ટ્સ ફીચર

લોગ વિચાર : Google Photosનું નવું Android વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે. ગૂગલ ફોટોઝમાં હવે સિનેમેટિક મોમેન્ટ ફીચર આવી રહ્યું છે, જેના પછી તમે કોઈપણ વીડિયોને સિનેમેટિક વીડિયોમાં કન્વર્ટ કરી શકશો. સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઈપણ ફોટોને 3D સિનેમેટિકમાં કન્વર્ટ કરી શકશો. Google Photosની APK ફાઇલમાં G સિનેમેટિક મોડ જોવા મળ્યો છે. […]
Read More

અભિનેત્રી રશ્મિકા મંદાના ફરીથી ડીપફેક વીડિયોનો શિકાર બની છે

લોગ વિચાર : જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના ફરી વખત ડીપફેકનો શિકાર બની છે. આ વખતે તેનો એક ડીપફેક વિડીયો વાયરલ થયો છે. જેમાં તે પાણીના ધોધની નીચે ઉભી જોવા મળી રહી છે. આ દરમ્યાન તેણે બિકીની પહેરી છે. વાયરલ થઇ રહેલા ડીપફેક વિડીયો મુજબ આ રશ્મિકા મંદાના છે. જોકે આ સાચુ નથી. આ વિડીયો એક […]
Read More

હાર્દિક-નતાશાનું લગ્નજીવન પડી ભાંગ્યું?

નતાશાએ તેના નામમાંથી પંડ્યા સરનેમ હટાવી, તેના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી હાર્દિકની તસવીર હટાવી દીધી
Read More

રાજકોટમાં આગની દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકા સફાળી જાગી: ફાયર સેફ્ટી વિના ચાલતી મિલકતોને સીલ

ટેકસટાઇલ માર્કેટ, હોટેલ, હોસ્પિટલ સહિતના અનેક સંસ્થાઓ સામે કાર્યવાહી
Read More

નકલી IAS ઓફિસર તરીકે નોકરી ઇચ્છુકોને 60 લાખનો ચૂનો : બોગસ પરીક્ષા પણ લેવામાં આવી

જોબ પ્લેસમેન્ટ ઓફિસ, પરીક્ષા કેન્દ્રો, પરીક્ષાના પેપરો બધુ જ બનાવટી નીકળ્યું : સચિવાલય સંકુલમાંથી જ કાવતરું ઘડાયું : બે સામે ગુનો નોંધાયો
Read More

રાજ્યના 26 કેન્દ્રો પર 4થી જૂને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશેઃ શ્રીમતી પી. ભારતી

લોગ વિચાર : લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં […]
Read More

9 જૂને ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાનની ટક્કર : એક કરોડથી વધુ ટિકિટ વેચાઈ : સચિન તેંડુલકર મેચ જોવા જશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની 1 ટિકિટની કિંમત 1.4 કરોડ રૂપિયા છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ક્રિકેટ ઇતિહાસની સૌથી મોટી મેચ
Read More

સ્વામી વિવેકાનંદજીએ જ્યાં ધ્યાન ધર્યુ હતું ત્યાં મોદી પણ ધ્યાન ધરશે

તા. 30મી સાંજથી 24 કલાક કન્યાકુમારીના રોક મેમોરિયલમાં રોકાશે
Read More

કોરોના જેવી મહામારી: વિશ્વએ બચવા માટે તૈયાર રહવું

બ્રિટિશ વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે તે ફરીથી આવશે
Read More