અયોધ્યામાં રામમંદિર ખાતે 8 એકર જમીન પર પંચવટી-ગાર્ડન બનશે

રામાયણ યુગના ફૂલો અને છોડથી બગીચાને શણગારવામાં આવશે
Read More

ગુજરાત - પંજાબ – જમ્મુ- કાશ્મીરમાં રાત્રે મોક ડ્રીલ : જિલ્લા કલેક્ટર-પોલીસ વડા જોડાશે

મુંબઈ, પુના, લખનૌ, કોલકતાનો પણ સમાવેશ : સરહદી વિસ્તારોમાં બારીઓ અને દરવાજાઓના કાચ પર કાળી ફિલ્મ લગાવવાની તૈયારી વહીવટીતંત્રે કરી
Read More

અમદાવાદ એરપોર્ટ પર ફરી ગાંજો પકડાયો : બેંગકોકથી આવેલી મહિલાની ધરપકડ

સોના ઉપરાંત ગેરકાયદેસર પદાર્થોની દાણચોરીનું કેન્દ્ર બન્યું : પખવાડિયામાં 110 કરોડ રૂપિયાનો ગાંજો મળી આવ્યો
Read More

શિવભક્તો ખુશખુશાલ, અમરનાથ યાત્રા શરૂ થવાના બે મહિના પહેલાં જ બાબા બર્ફાનીની પહેલી ઝલક જોવા મળી

લોગ વિચાર.કોમ પવિત્ર અમરનાથ ગુફામાં દર વર્ષે કુદરતી રીતે બનતા બરફના શિવલિંગનાં દર્શન માટે લાખો ભાવિકો અમરનાથ યાત્રાએ જાય છે અને આ વર્ષે ત્રીજી જુલાઈથી શરૂ થનારી આ યાત્રા પહેલાં અમરનાથ ગુફામાં શિવલિંગ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષે યાત્રા શરૂ થવાના આશરે બે મહિના પહેલાં જ શિવલિંગ ભવ્ય આકાર લેતું જોવા મળી રહ્યું […]
Read More

ગુજરાતમાં ગાજવીજ અને વીજળીના કડાકાથી લોકો ધ્રુજી ઉઠ્યા : ૧૪ લોકોના મોત; ભારે નુકસાન

ઠેકઠેકાણે હોર્ડિંગ્સ-ઝાડ-લાઇટના થાંભલા પડી ગયા : મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ-કરાથી ભયાનક વાતાવરણ સર્જાયું : હાઇવે પર ટ્રાફિક ઠપ્પ : અમદાવાદ-મુંબઈ રેલ સેવા પણ થોડા સમય માટે પ્રભાવિત
Read More

રેલ્વે મુસાફરો માટે નવી સુવિધા, વોટ્સએપ પર મેસેજ મોકલો અને ફરિયાદનો ઉકેલ આવશે

લોગ વિચાર.કોમ ભારતીય રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે, કારણે કે, આપણા દેશની વસ્‍તીનો મોટા ભાગ રોજ રેલવેમાં મુસાફરી કરે છે. ત્‍યારે રેલવેમાં પ્રવાસ કરતાં મુસાફરોની યાત્રા આરામદાયક અને સુવિધાજનક રહે તે માટે રેલવે દ્વારા વિવિધ નિયમો બનાવવામાં આવ્‍યા છે. હવે રેલવે દ્વારા મુસાફરોની સફર સુરક્ષિત રીતે થાય તે માટે  વધુ એક મોટી તૈયારી કરવામાં આવી […]
Read More

કાશ્મીરમાં વધુ એક મોટું કાવતરું નિષ્ફળ : પાંચ ટિફિન-બોમ્બ મળી આવ્યા

પહેલગામ હુમલા બાદ સરહદી તણાવ વચ્ચે આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ : પૂંછમાં સેનાનું ઓપરેશન : સંદેશાવ્યવહારના સાધનો સહિત સંવેદનશીલ વસ્તુઓ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી
Read More

સુરતના સારોલીમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની 19 વર્ષીય મોડેલે ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી : તપાસ ચાલુ

મૃતક સુખપ્રીત ચાર-પાંચ દિવસ પહેલા મોડેલિંગના કામ માટે સુરતના સારોલી આવી હતી અને તેની બહેનપણી સાથે રહેતી હતી
Read More

નવા કાયદા હેઠળ ગુજરાતમાં બળાત્કાર-હત્યા કેસમાં પહેલી વાર મૃત્યુદંડની સજા

10 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરનારને ફાંસીની સજા
Read More
1 12 13 14 15 16 132