ડ્રાઇવિંગ લાઇસન્સ નિયમોમાં ફેરફાર : 'નેગેટિવ પોઈન્ટ્સ'ની ફોર્મ્યુલા

ટ્રાફિક ઉલ્લંઘન અને વધતા માર્ગ અકસ્માતોને રોકવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવશે
Read More

સર્વે : 81% વાલીઓએ કહ્યું - ખાનગી શાળાઓમાં ફીમાં 10% થી વધુ વધારો

લોગ વિચાર.કોમ બેંગલુરૂ અને હૈદરાબાદ જેવા ઘણા શહેરોમાં, વાલીઓને આ શૈક્ષણિક સત્ર સાથે શાળાની ફીમાં વધારાના સમાચાર મળ્યા. એક સર્વે અનુસાર, ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના 81% માતાપિતાએ જણાવ્યું કે, શૈક્ષણિક સત્ર 2025-26માં તેમના બાળકોની શાળાની ફીમાં 10% થી વધુનો વધારો થયો છે. 50% વાલીઓએ કહ્યું કે ફીમાં વધારો 20% કરતા વધુ છે. ફી વધી […]
Read More

રાજકોટ TRP ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકોના દુઃખદ મૃત્યુ માટે ગેમ ઝોનના માલિક અને અધિકારીઓ પાસેથી વળતર વસૂલવામાં આવે : હાઇકોર્ટ

લોગ વિચાર.કોમ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં 27 નિર્દોષ લોકોના ભડથું થઇ જવાના ચકચારભર્યા પ્રકરણમાં ભોગ બનનાર પરિવારજનોએ વધારાના વળતરની માગણી કરતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે ટકોર કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા તો વળતર આપવામાં જ આવેલું છે. ત્યારે હવે જો વધારાનું વળતર માંગવામાં આવ્યું છે ત્યારે આ વળતરની રકમ ગેમ […]
Read More

NEET પેપર લીક કૌભાંડમાં 26 MBBS વિદ્યાર્થીઓ દોષિત : 14 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ

NEET પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર સંજીવ મુખિયાની કબૂલાત - ગોધરામાં જય જલારામ સ્કૂલના સેન્ટરથી દોઢ કિલોમીટર દૂર જ્યાં પેપર લીક થયું હતું ત્યાં તે હાજર હતો
Read More

ગોવામાં ધાર્મિક યાત્રા દરમિયાન ભાગદોડમાં સાત લોકોના મોત

ભારે ભીડને કારણે યાત્રાધામમાં અરાજકતા : 30 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ : મુખ્યમંત્રી સાવંતે ઘાયલોના ખબરઅંતર પૂછયા
Read More

સ્પામ કૉલ્સ હંમેશ માટે બ્લોક થઈ જશે, આ ફીચર ઓન કરવું પડશે

સ્પામ કોલ્સ માત્ર પરેશાન કરનારા નથી પણ ક્યારેક છેતરપિંડીનું જોખમ પણ વધારે છે.
Read More

પાકિસ્તાનને ખોખરું કરવા માટે ભારતનો એક્શન પ્લાન : આંતરરાષ્ટ્રીય સ્તરે વિખુટું પડાશે

પાકિસ્તાનને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) ની ગ્રે લિસ્ટમાં પાછું મૂકવાનો પ્રયાસ કરવામાં આવશે, ભારત IMF (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) દ્વારા પાકિસ્તાનને આપવામાં આવનાર $7 બિલિયન સહાય પેકેજ સામે વાંધો ઉઠાવશે: જો ભારત આ કાર્યવાહીમાં સફળ થશે, તો પાકિસ્તાન કંગાળ થઈ જશે.
Read More

હવે સ્વદેશી બનશે iPhones ! Apple CEOએ જાહેરાત કરી - અમેરિકામાં વેચાતા iPhones ભારતમાં બનાવવામાં આવશે

લોગ વિચાર.કોમ Apple ના CEO ટિમ કૂકે ગુરુવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, આગામી સમયમાં અમેરિકામાં વેચાતા મોટાભાગના iPhones ભારતમાં બનાવવામાં આવશે. કૂકે કહ્યું કે એપલ હવે ધીમે ધીમે ચીનમાંથી પોતાનું ઉત્પાદન એકમ દૂર કરી રહ્યું છે અને ભારતને પોતાનું નવું ઉત્પાદન કેન્દ્ર બનાવી રહ્યું છે. આનું સૌથી મોટું કારણ અમેરિકા અને ચીન વચ્ચે […]
Read More

બાબા કેદારનાથના કપાટ બમ બમ ભોલેનાં નાદ સાથે ખુલ્યા

લોગ વિચાર.કોમ કેદારનાથ ધામના કપાટ વિધી વિધાન સાથે આજે સવારે 7 વાગ્યે શ્રધ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા હતા. આ તકે ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર હતા. પૂજારીઓનાં મંત્રોચ્ચાર અને શ્રધ્ધાળુઓના જયજયકાર વચ્ચે કપાટ ખોલાયા હતા. કપાટ ખુલતા પહેલા બાબા કેદારની પંચમુખી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી કેદારનાથ ધામ પહોંચી હતી. બાબાના દર્શને આશરે 15 હજારથી […]
Read More

આજે પણ ખૂબ જ ગરમી રહેશે : આવતીકાલથી જોરદાર પવન સાથે માવઠાની આગાહી

કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને રાજકોટ સહિતના સ્થળોએ 6 તારીખ સુધી કમોસમી વરસાદ પડશે
Read More
1 13 14 15 16 17 132