26 વર્ષ બાદ પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં સેનાની ત્રણેય પાંખ એકશનમાં : વડાપ્રધાન મોદીની સેનાને મુક્ત લગામ બાદ, નિર્ણયો પર હવે ધડાધડ મહોર લાગશેઃ સૈન્ય મોરચે પણ ભારે ઉત્તેજના છે.
આ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા ન હોવાનો દાવો ખોટો સાબિત થયો : સમગ્ર હુમલામાં પાકિસ્તાની સેનાની ભૂમિકાનો પર્દાફાશ : બીજા હુમલાખોરની પણ પાકિસ્તાની આતંકવાદી તરીકે ઓળખ
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યુદ્ધમાં પરિણમે છે : પંજાબમાં, બે દિવસમાં સરહદી ખેતરોમાં પાકની કાપણી અને કૃષિ પ્રવૃત્તિઓ પુરી કરવા માટે BSF એ જણાવ્યું : ગુરુદ્વારા સાથે સંપર્ક