પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન ચોંકી ઉઠ્યું છે. પાકિસ્તાની સૈનિકોએ ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને સીઝ ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર, 25-26 એપ્રિલ, 2025 ની રાત્રે કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાની વિવિધ ચોકીઓ દ્વારા ઉશ્કેરણી વિના ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકોએ પણ તેનો જવાબ આપ્યો છે. ફાયરિંગમાં કોઈ જાનહાનિના […]
લોગ વિચાર.કોમ ભારતીય રેલવેની અન્ય સર્વિસ સાથે ટૂર મેનેજ કરતી બ્રાન્ચ ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ આજે 25 એપ્રિલથી જમ્મુ-કાશ્મીરની એની બધી જ પ્રી-પ્લાન્ડ ટૂર હાલ રોકી દીધી છે. સહેલાણીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું IRCTCએ જણાવ્યું છે. ભારતીય રેલવેના IRCTC દ્વારા જમ્મુ-કાશ્મીર માટે ‘જન્નત-એ-કાશ્મીર વિથ વૈષ્ણોદેવી દર્શન’, ‘કાશ્મીર - ધ […]
લોગ વિચાર.કોમ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશની આંખો ભીની છે અને ગુસ્સો સતત વધી રહ્યો છે. દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ 900 બજારો આજે બંધ છે. દરમિયાન, ગઈકાલે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં બજારો બંધ રહ્યા હતા અને કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા છે અને ઘણા ઘાયલ […]