પહેલગામ હુમલાના વિરોધમાં કાલે દિલ્હી બંધનું એલાન

આ હુમલો ફક્ત પ્રવાસીઓ પર જ નહીં, પરંતુ ભારત દેશ પર છે
Read More

સુરતમાં મૃતક શૈલેષ કળથિયાની અંતિમ યાત્રામાં તેમનાં પત્નિનો બળાપો : આર્મી-પોલીસ કે મેડીકલ વ્યવસ્થા ન હતી

સરકાર - આર્મી પર ભરોસો રાખીને ફરવા ગયા હતા : ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો છે: પાછો આપો, હૈયાફાટ વિલાપથી વાતાવરણ ગમગીન
Read More

ભાવનગરમાં પિતા-પુત્રના અંતિમ સંસ્કારમાં પરિવારના સભ્યો હૃદયદ્રાવક રીતે રડ્યા : મુખ્યમંત્રીએ સાંત્વના આપી

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પિતા-પુત્રના મૃતદેહ તેમના પરિવારોને સોંપવામાં આવતાં શોકનું વાતાવરણ છવાઈ ગયું
Read More

‘ઘર વાપસી’ માટે ઘસારો : એક સમયે પ્રવાસીઓથી ધમધમતું કાશ્મીર, માત્ર 24 કલાકમાં જ સુમસામ

માત્ર પહેલગામ જ નહીં, કાશ્મીરના અન્ય સ્થળોના પ્રવાસીઓ પણ નિકળી ગયા : વૈષ્ણો દેવીની યાત્રાને પણ અસર : ફ્લાઇટ કેન્સલેશનમાં સાત ગણો વધારો
Read More

હવે ટાર્ગેટેડ લશ્કરી ઓપરેશન : POK લક્ષ્ય હશે

રાજદ્વારી પગલાંની લાંબા ગાળાની અસર પડશે : આગામી પખવાડિયામાં વધુ વ્યાપક સર્જિકલ સ્ટ્રાઈકના સંકેતો : સૈન્યની ત્રણેય પાંખો સામેલ થશે
Read More

Pahalgam killers : એજન્સીઓએ હુમલા પાછળના 4 આતંકવાદીઓના ફોટા જાહેર કર્યા

આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા : બે વિદેશી હોવાની શંકા : રાષ્ટ્રવ્યાપી આઘાત : તપાસ વધુ તીવ્ર
Read More

પહલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ ખાલિદ

હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો : લશ્કર-એ-તૈયબાનો હાફિઝ સઈદનો ખાસ ગણાય છે
Read More

Pahagham Attack : ભાવનગરના પિતા - પુત્ર સહિત 3 ગુજરાતીનો ભોગ

ભાવનગર - પાલિતાણાના 20 લોકો પ્રવાસે ગયા હતા : યતીશ પરમાર અને સ્મિત પરમારનું મૃત્યુ; ગોળી વાગતાં વિનુભાઈ ડાભી ઘાયલ : સુરતના બેંક મેનેજર શૈલેષ કાલથીયાની તેમના પરિવાર સામે ગોળી મારીને હત્યા
Read More
1 17 18 19 20 21 132