અથાણા વર્ષો સુધી તાજા રહેશે! ફક્ત આ 4 કામ કરો
અથાણા સંગ્રહ ટિપ્સ : આ સિઝનમાં ઘણા ઘરોમાં અથાણાં બનાવી સ્ટોર કરવામાં આવી રહ્યા છે. ક્યાંક કેરી, ક્યાંક લીંબુ, ક્યાંક મરચાં તો ક્યાંક કઠોળના અથાણા સ્ટોર કરવામાં આવી રહ્યા છે. એવામાં વરસાદની પણ ઘણી જગ્યાએ એન્ટ્રી જોવા મળી રહી છે. આવા સમયે ફૂગ લાગવાનો ખતરો રહેશે. આ ટિપ્સ તમારા અથાણાંને દરેક ઋતુમાં બચાવશે. જાણો બધું..
Read More