લોગ વિચાર.કોમ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણ તાજેતરમાં અરાકુ અને ડુમ્બ્રિગુડા વિસ્તારની બે દિવસની મુલાકાતે હતા ત્યારે તેમને મળવા આવેલી પંગી મીઠુ નામની વૃદ્ધ મહિલા સહિત ગામની મોટા ભાગની મહિલાઓ ખુલ્લા પગે ફરતી હતી. આ જોઈને તેઓ ખૂબ જ વ્યથિત થયા હતા અને તેમણે ગામમાં રહેતા તમામ લોકોના પગની […]