ભારતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ વેન્સનું આગમન : વ્યાપાર મુદ્દાઓ પર ચર્ચા

ભારતીય મૂળની બીજી મહિલા ઉષા વેન્સ તેના ત્રણ બાળકો સાથે દિલ્હી પહોંચ્યા : યુએસ પેન્ટાગોન સહિતના અધિકારીઓ પણ દિલ્હી પહોંચ્યા : બંને દેશો વચ્ચેના સંબંધોમાં આ મુલાકાત મહત્વપૂર્ણ રહેશે
Read More

મુંબઈમાં દિગંબર જૈન મંદિરને અધિકારીઓએ બુલડોઝરથી તોડી પાડ્યું અને લાઠીચાર્જ કર્યો: દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા

મુંબઈના વિલે પાર્લેના કમલીવાડી વિસ્તારમાં, શ્રદ્ધાળુઓ છેલ્લી ઘડીએ તોડફોડ રોકવા માટે કોર્ટમાં ગયા, પરંતુ સ્ટે માટેની સુનાવણી પહેલાં જ તોડફોડ હાથ ધરવામાં આવી, વિરોધ કરવા ગયેલા લોકો પર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો: દેશભરના જૈન સમુદાય કાર્યવાહીથી રોષે ભરાયા
Read More

જો તમે ખૂબ ઝડપથી વાહન ચલાવશો, તો ‘આવી બનશે’! 1 જુલાઈથી નવા નિયમ

ઓવરસ્પીડિંગને કારણે થતા માર્ગ અકસ્માતોને રોકવા માટે સરકારનો નવો એક્શન પ્લાન : રડાર સિસ્ટમ કાર્યરત થશે
Read More

ઇસરો અવકાશમાં આઠ પગવાળું 'રીંછ' મોકલશે

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ટાર્ડિગ્રેડ પર પ્રયોગો કરવામાં આવશે
Read More

ભારતનું સેમિકન્ડક્ટર હબ બન્યા પછી, ગુજરાત હવે તેની સ્પેસટેક નીતિ સાથે નવી ઊંચાઈઓ સર કરશે

સ્થાનિક અવકાશ ટેક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર INSPACE, ISRO અને અવકાશ વિભાગ સાથે ભાગીદારી કરશે
Read More

દિલ્હીમાં મધ્યરાત્રિએ 6 માળની ઇમારત ધરાશાયી : 4 લોકોના મોત, ઘણા લોકો કાટમાળમાં ફસાયા

અકસ્માતનો વીલોગ વિચાર.કોમ પૂર્વી દિલ્હીના મુસ્તુફાબાદ વિસ્તારમાં એક 6 માળની નિર્માણધીન બિલ્ડીંગ અચાનક મધરાત્રે ઘસી પડતા ચાર લોકોના મોત થયા હતા. અનેક લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનાના સીસીટીવી વીડીયો પણ બહાર આવ્યો છે. જેમાં દુર્ઘટના બાદ તરત ધૂળના ગોટા નજરે પડે છે. સીસીટીવી કેમેરા પાસેની ગલીમાં જ લાગેલો હતો. આ વિડીયો બતાવે છે કે, દુર્ઘટના કેટલી ભયાનક હતી સીસીટીવી ફૂટેજમાં દુર્ઘટનાનો સમય રાત્રે 2-39 નો જોવા મળે છે. દુર્ઘટનાને નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું હતું કે અહી બે પુરૂષ, બે પુત્રવધુઓ, તેમનો પરિવાર અને ભાડુઆત રહે છે.સૌથી મોટી વહુના ત્રણ બાળકો છે બીજી વહુના પણ ત્રણ બાળકો છે. હાલ તેમનો કોઈ પતો નથી. હાલ કાટમાળમાં 8-10 લોકો ફસાયેલા છે.જયારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે 14 લોકોને બચાવી લીધા છે. જેમાં ચારના મોત થયા છે. બચાવ અભિયાન ચાલુ છે. 8-10 લોકો હજુ ફસાયેલાની આશંકા છે. ડિયો વાયરલ : 10 લોકોને બચાવી લેવામાં આવ્યા
Read More

હાર્ટ એટેકનું સૌથી મોટું જોખમ હાઈ કોલેસ્ટ્રોલ નથી, આ રોગ મુખ્ય કારણ છે, ભારતમાં દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે

લોગ વિચાર.કોમ જ્યારે પણ હાર્ટ એટેકની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકો પહેલા કોલેસ્ટ્રોલને દોષ આપે છે. પરંતુ શું તમે જાણો છો કે હવે ડોકટરો અને નિષ્ણાતોની નજરમાં, એક બીજો રોગ છે જે હાર્ટ એટેકનું વાસ્તવિક કારણ બની રહ્યો છે અને તે છે ડાયાબિટીસ, જેને સામાન્ય ભાષામાં ખાંડનો રોગ પણ કહેવામાં આવે છે. હા, હાઈ […]
Read More

કૈલાસ માન સરોવર યાત્રા આ વર્ષે જ શરૂ થશે : કેન્દ્રની જાહેરાત

આ યાત્રા વર્ષ 2020 માં બંધ કરવામાં આવી હતી : ચીન અને ભારત વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે
Read More

વોટ્સએપ પર એક નવા પ્રકારની છેતરપિંડી શરૂ થઈ છે, ફક્ત એક ફોટો અને તમારા પૈસા ગયા

આ નવા સ્‍કૅમમાં, ફક્ત એક ફોટો મોકલીને મોબાઇલની ઍક્સેસ મેળવવામાં આવી રહી છે.
Read More
1 19 20 21 22 23 132