ગુજરાતમાં 10 માંથી 9 મહિલાઓ ઘરની બોસ!
ભલે સમાજ પુરુષપ્રધાન કહેવાય છે... : ઘરના કામકાજમાં, દિલ્હી હોય કે યુપી, આસામ હોય કે આંધ્રપ્રદેશ, સ્ત્રીઓ ટોચ પર છે! : પરિવાર અને સંબંધીઓ સાથે સંબંધો જાળવવામાં, ખાસ કરીને ઘરગથ્થુ સામાન ખરીદવામાં મહિલાઓ ટોચ પર
Read More